સુરતની અલગ અલગ શાળાઓના વાલીઓએ શિક્ષણમંત્રીની મુશ્કેલીઓમાં કર્યો વધારો- કરી આ મોટી માંગ

હાલમાં કોરોના કાળમાં શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે, હજુ ઘણા કામ ધંધા રોજગારો શરુ થઇ શક્યા નથી અથવા પૂરી ક્ષમતા સાથે શરુ થઇ શક્યા નથી. સુરતમાં વાલીઓ સુરત કલેકટર કચેરી ખાતે પહોંચ્યા. સરકાર દ્વારા તમામ સ્કૂલોમાં 50 % ફિ માફીની માગ કરી. શહેરની અલગ અલગ સ્ફુલોના વાલીઓ નો વિરોધ થતા શિક્ષણ વિભાગની મુશ્કેલીઓ વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *