કોરોનાના લક્ષણો બદલાયા, હવે તાવ ઉધરસ થવાને બદલે બતાવે છે આવા લક્ષણો- જલ્દી વાંચો

કોરોનાવાયરસ ના દર્દીઓ ના નવા લક્ષણો યુરોપ અને અમેરિકામાં ત્વચા રોગ વિશેષજ્ઞ માટે ચર્ચાનો વિષય બની ગયા છે. કોરોના ના નવા લક્ષણો ખાસ કરીને બાળકો…

કોરોનાવાયરસ ના દર્દીઓ ના નવા લક્ષણો યુરોપ અને અમેરિકામાં ત્વચા રોગ વિશેષજ્ઞ માટે ચર્ચાનો વિષય બની ગયા છે. કોરોના ના નવા લક્ષણો ખાસ કરીને બાળકો અને યુવાનોમાં દેખાઈ રહ્યા છે. માર્ચના મહિનામાં ઇટલીના કેટલાક ચામડીના વિશેષજ્ઞોએ કોરોના દર્દીઓના પગની આંગળીઓમાં સોજો મળી આવ્યો હતો. આ ઉપરાંત સંક્રમિત અંગો નો રંગ પણ બદલાઈ ચુક્યો હતો.

આ મોટાભાગે એવું થઈ જાય છે જ્યારે ઠંડીમાં પગની આંગળીઓ બિલકુલ સુન્ન પડી જાય છે અને પગમાં સોજા આવી જાય છે. આ સામાન્ય રીતે એવા લોકોમાં થાય છે જે વધારે ઠંડી જગ્યા ઉપર રહે છે. આ લક્ષણમાં પગના અંગૂઠાની રક્તની ધમનીઓમાં સોજા આવી જાય છે.

અમેરિકન એકેડેમી ઓફ કર મેટ્રોલોજી સાથે જોડાયેલા ડોક્ટરો હવે કોવિડ ટોઝ વાળા બાળકોને કોરોનાવાયરસ ના ટેસ્ટ કરાવવાની સલાહ આપી રહ્યા છે.

ઇટલીમાં કોવિડ પોઝીટીવ બાળકોમાં Covid 19 પહેલાથી અજ્ઞાત કોઈ લક્ષણો નથી દેખાઈ રહ્યા. સોશિયલ મીડિયા પર આ રોગ વિશેષજ્ઞ અને અન્ય ડોક્ટર વિશે આ વિષય પર ચર્ચાઓ થઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *