સિવિલ હોસ્પીટલનું કામ જલ્દી પૂરું કરાવવા મજુરોને ઘેટા બકરાની જેમ ટ્રકમાં ભરીને લવાયા- જુઓ પોલીસે શું કર્યું

સુરતમાં સોસિયલ ડિસ્ટન્સ ભંગને લઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે… મજુરોને ઘેટા બકરા માફક ભરીને લઇ જતા આઈસરના વાયરલ વીડિયો બાદ પોલિસે કરી કાર્યવાહી.. મજૂરોને ટ્રકમાં લઇ જતા ડ્રાઇવરની ધરપકડ કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે..

મજૂરી કામ અર્થે મજૂરોને ઘેટાંબકરાની જેમ ટ્રકમાં ભરી લાવતા ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી.. સિવલ હોસ્પિટલનું કામ ઝડપી પૂરું કરવા ખજોદથી 60 જેટલા મજૂરોને લઈ આવ્યો ડ્રાઇવર… ટ્રકમાં લાવવામાં આવેલ મજૂરોમાં સોસિયલ ડિસ્ટનશ અને માસ્કનો અભાવ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *