આવતીકાલે 8 વાગ્યે આ વેબસાઈટ પરથી જોઈ શકાશે ધોરણ 10નું પરિણામ

થોડા દિવસ પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ આવતીકાલે માર્ચ 2020ની SSC પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારના 8 વાગ્યાથી ઓનલાઈન જાણી શકાશે. જો કે માર્કશીટ વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. તેવું શિક્ષણ બોર્ડ તરફથી પરિપત્રમાં કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *