સુરતમાં પણ બિપોજોય વાવાઝોડાએ વેર્યો વિનાશ: ટેરેસ પરથી પાણીની ટાંકી પડતા યુવક થયો ઈજાગ્રસ્ત- જુઓ CCTV ફૂટેજ

A water tank a youth injured in surat: સુરત પરથી વાવાઝોડાનું સંગઠ ટળી ગયું છે તેમ છતાં પણ ભારે પવન ઉકાઈ રહ્યો છે. તારે પવન ના કારણે પતરા ઉડવાની સાથે સાથે મકાનની છત પર રાખવામાં આવેલી પાણીની ટાંકીઓ પણ મંગળને નીચે પડી જાય છે. ક્યારે ભેસ્તાન વિસ્તારમાં રસ્તા પર જઈ રહેલા યુવક પર પાણીની ખાલી ટાંકી પડતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવા આવ્યો હતો

કહેવાય છે ને રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત એક બાળકી માટે થઈ હતી. બાળકી અને યુવક સામે સામે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તે સ્થળ આવાસ ની ટેરેસ પર રહેલી પાણીની ટાંકી પરથી જાણે આફત આવી રહી હોય તેવી રીતે યુવકના માથા પર પડી હતી. જ્યારે બાળકી થોડી આગળ જતી રહેતા કે બચી ગઈ હતી.

શુક્રવારે સાંજે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં એક યુવક શાંતિથી રજા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તારે પવનના કારણે ટેરેસ પરથી પાણીની ખાલી ટાંકી ઉડીને યુવકના માથા પર પડી હતી. જેથી યોગ ત્યાં જ પાણીના ટાંકા નીચે દબાઈ ગયો હતો. તે પછી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને ટાંકા નીચેથી બહાર કાઢવા એ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *