સુરત: બ્યુટી પાર્લર ચલાવતી મહિલા ઉપર દુષ્કર્મ આચરનાર હવસખોરની ધરપકડ

Published on: 5:28 pm, Tue, 10 November 20

ગુજરાતમાં અવાર-નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. આ ઉપરાંત દિવાળી આવતા લોકો પાસેથી સોના-ચાંદીમાં રોકાણના નામે લાખો-કરોડો રૂપિયા પડાવી જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના મોટા વરાછાના સુદામા ચોક ખાતે રહેતી 30 વર્ષિય પરણિતાને બ્યૂટી પાર્લર માટે સાડા પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં.

આ નાણા ચૂકતે કર્યા બાદ મહિલાને વ્યાજ પેટે નાણા વસૂલવાની ધમકી આપી વરાછા, કામરેજ તથા સગા સંબંધીઓના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારનાર રાજેશ હુન નામનો આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ અમરોલી પોલીસ મથકમાં નોંધાતા આ ઘટનાની તપાસ પોલીસે ગુનો નોંધી હાથ ધરી હતી.

A woman running a beauty parlor has been arrested for allegedly committing atrocities with an interest seeker » Trishul News Gujarati Breaking News

અત્રે ઉલેખનીય છે કે, રાજેશ હુન નામના આરોપીએ પહેલીવાર ઠંડાપીણામાં કેફી દ્રવ્ય નાખી દઈને દુષ્કર્મ ગુજારી પતિને કહી દેવાની ધમકી આપી બે વર્ષથી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. આજ રોજ આ યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle