પતિ ગૌતમ કીચલૂ સાથે ‘હનીમૂન’ માટે માલદીવ પહોંચી કાજલ અગ્રવાલ, જુઓ બીચની હોટ તસવીરો

Published on: 6:31 pm, Tue, 10 November 20

બોલિવૂડ અને ટોલીવૂડની એક્ટર્સ કાજલ અગ્રવાલનાં સપ્તાહમાં આ ચાલી રહેલા કોરોના કાળમાં ઉદ્યોગપતિ ગૌતમ કીચલુની સાથે લગ્ન થયા છે. આશરે એક સપ્તાહ સુધી ચાલેલા લગ્ન સમારોહ બાદ હાલ કાજળ અગ્રવાલ અને ગૌતમ કીચલુ બન્ને ‘હનીમૂન’ ઉજવવા માટે માલદિવ્સ પહોચ્યાં છે.

 

View this post on Instagram

 

@conrad_maldives you beauty 😍

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

પતિ ગૌતમ કીચલૂની સાથે ‘હનીમૂન’ ઉજવવા માટે કાજલ અગ્રવાલ માલદીવ પહોંચ્યા પછી બન્નેએ બીચ ઉપર બહુ મસ્તી કરી હતી, તેમજ માલદીવનાં બીચની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

કાજલ તથા તેનાં પતિ ગૌતમ કીચલુએ હનીમૂન ડેસ્ટિનેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. COVID-19 વાયર રોગચાળા વચ્ચે, કાજલ અને ગૌતમ સુરક્ષિત રીતે માલદિવ્સ પહોંચી ગયા છે તેમજ હાલ હનીમૂનની મજા માણી રહ્યા છે.

 

View this post on Instagram

 

🌊

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલ અગ્રવાલે અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી આ તસ્વીરમાં કાજળ વાદળી સમુદ્રનાં કાંઠે ઉભી રહેલી છે. અને કાજલ અગ્રવાલે લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે જ્યારે તેના પતિ ગૌતમે સફેદ ટી-શર્ટ તેમજ બ્રાઉન શોર્ટ્સ પહેરેલ છે. આ તસ્વીરમાં આ કપલ ખુબ જ ખુશ દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle