શિક્ષકે વિદ્યાર્થીને બેફામ માર્યો તો વાલીઓએ આપી આવી સજા, ઘટના CCTVમાં કેદ

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ સ્કૂલ નંબર એકમાં વિદ્યાર્થીને માર મારવામાં આવતા વિવાદ થયો છે. શાળામાં અભ્યાસ કરતા ધોરણ સાતના વિધાર્થીને શિક્ષકે અગમ્ય કારણોસર માર માર્યો. જ્યારે માર મારતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

સમગ્ર ઘટના બાદ વાલીઓ શાળાએ દોડી આવતા મામલો બીચકયો હતો અને રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષકને વર્ગખંડ માંથી બહાર કાઢી ફટકાર્યો. ત્યારે આ મામલે પોલીસ સ્ટેશન પહોંચતા શાળા ફરિવાર વિવાદમાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *