સુરત મહાનગરપાલિકા દ્વારા સતત કોરોના ટેસ્ટ કરીને સુપર સ્પ્રેડર શોધીને તેમને ક્વોરેન્ટાઇન કરવાની કામગીરી ચાલી રહી છે, આ કડીમાં રિંગ રોડ પર આવેલી ઈન્ડ્સઈન્ડ બેન્કના સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા અહીનો સ્ટાફ પોઝીટીવ આવતા સુરત મહાનગરપાલિકાએ આ બેન્કને સીલ કરી દીધી છે.
મળતી વિગતો અનુસાર બેન્કના સ્ટાફને કોરોના પોઝેટીવ આવતા મહાનગરપાલિકા એ 14 દિવસ માટે કરી સીલ કરી હોવાની વાત સામે આવી છે. અહિયાં બેંકની મેઈન શાખા ને સીલ કરવામાં આવતા બેંક નું કામકાજ અન્ય જગ્યા એ સ્થાનાંતર કરાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en