નકલી આધારકાર્ડ બનાવી હિંદુ યુવતીને ફસાવી નિકાહ કરવા જઈ રહ્યો હતો ત્યા જ બજરંગ દળ આવી પહોચ્યું અને…

હાલમાં અવાર નવાર દેશભરમાંથી લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ગુજરાતમાં પણ આવા કિસ્સાઓ છાશવારે બનતા હોય છે ત્યારે સુરતમાં વધુ એક વાર…

હાલમાં અવાર નવાર દેશભરમાંથી લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ગુજરાતમાં પણ આવા કિસ્સાઓ છાશવારે બનતા હોય છે ત્યારે સુરતમાં વધુ એક વાર એક ચોંકાવનારો કિસ્સો સામે આવયો છે, જેમાં વિધર્મી યુવકે પોતાનું નકલી આધારકાર્ડ બનાવીને એક હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવા જઈ રહ્યો હતો ત્યારે જ બજરંગ દળ ના સભ્યોએ લગ્ન અટકાવીને યુવકને પકડી પાડ્યો હતો.

આ ઘટના વાયુવેગે સોશિયલ મીડિયામાં ફેલાઈ ગઈ હતી જેમાં યુવકના નામ અને તેના બે આધાર કાર્ડનો ફોટો વાઈરલ થયો હતો જેમાં એક આધાર માં તેનું નામ અબ્દુલ હતું તો બીજા આધારમાં અરુણ કુમાર હતું. સોશિયલ મીદીયમાં વહેતા થયેલા મેસેજમાં લખાયું છે કે આ યુવકે ઈન્દોરની એક હિંદુ યુવતીને ફસાવીને લગ્ન કરવા જઈ રહ્યો હતો. ત્યારે બજરંગ દળ ના સભ્યોએ તેને પકડી પાડ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી આવા કિસ્સાઓ વારવાર પ્રકાશમાં આવી રહ્યા છે અને લવ જેહાદની પ્રવુત્તિ વધી રહી છે તેવા આરોપો થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *