સુરતને પ્રથમ વખત ગુજરાતી પોલીસ કમિશનર મળ્યા : આજે સંભાળ્યો ચાર્જ

સુરત શહેરમાં આજે નવા પોલીસ કમિશનર તરીકે આર.બી.બ્રહ્મભટ્ટે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે તેમનું પોલીસ કમિશનર કચેરી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇતિહાસમાં પહેલી વખત…

સુરત શહેરમાં આજે નવા પોલીસ કમિશનર તરીકે આર.બી.બ્રહ્મભટ્ટે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે તેમનું પોલીસ કમિશનર કચેરી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઇતિહાસમાં પહેલી વખત ગુજરાત રાજ્યમાં પહેલા એવા પોલીસ કમિશનર હશે જેમને ગુજરાત કેડરમાં થી પોલીસ કમિશનર તરીકે સુરત શહેરમાં મૂકવામાં આવ્યા આ સાથે તેઓએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે દિવાળીના સમયે થતી લૂંટફાટ અટકાવવા માટે  મેનપાવર નો વધુ ઉપયોગ કરવામાં આવશે .

આ સાથે શહેરમાં શાંતિમય વાતાવરણ બની રહે તે માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *