માનવસેવા એજ પ્રભુસેવાને સાર્થક કરતી સુરત રેલ્વે પોલીસ- જુઓ વિડીયો

Published on: 7:37 pm, Mon, 8 June 20

રેલ મંત્રાલયે સુરતનો વિડીયો પોર્ટ કરતા લખ્યું છે કે, અમારા રેલ્વેમેન સુરતથી પ્રયાગરાજ સુધીની લેબર સ્પેશિયલ ટ્રેનમાં જુદા જુદા સક્ષમ લોકોને મદદ કરે છે. ભારતીય રેલ્વેનો દરેક કર્મચારી સખત મહેનત અને પ્રામાણિકતા સાથે મુસાફરોને તમામ શક્ય મદદ કરી રહ્યો છે.

પોલીસની આ સુંદર કામગીરીને લોકો વધાવી રહ્યા છે પરંતુ આ બાબતે રેલ્વેમાં દિવ્યાંગ માટે વ્યવસ્થા નથી તેવી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.