ઘર પાસે દેખાયો અજગર બહાદુર મહિલાએ હાથથી પકડીને નાખી દીધો બેગમાં, જુઓ દિલ ધડક વિડિયો

લગભગ 20 કિલો ના અજગરને એક હાથથી પકડી બેગમાં ભરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર ઉપર હરિંદર સિક્કા એ એક…

લગભગ 20 કિલો ના અજગરને એક હાથથી પકડી બેગમાં ભરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટ્વિટર ઉપર હરિંદર સિક્કા એ એક વીડિયો પોસ્ટ કર્યો છે જે વીડિયોમાં એક મહિલા જીવતા અજગરને એક બેગમાં ભરતી જોવા મળી રહી છે.


સિક્કા એ લખ્યું, ’20 કિલોના અજગરને 9 સેનાના એક વરિષ્ઠ અધિકારીની પત્ની દ્વારા જીવતો પકડવામાં આવ્યો’ તેમણે આગળ લખ્યું કે, કેટલા લોકો આવું કરી શકે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, અજગરને ઈરેનાકુલ્મ માં એક ઘરની પાછળ ઝાડ નીચે ઘાસના મેદાનમાં જોવામાં આવ્યો હતો. ત્યારબાદ દેવી ઓફિસરની પત્ની વિદ્યાએ અજગરની ગરદન પકડી તેને પકડી લીધો હતો.

ત્યારબાદ વિદ્યાએ એક છોકરી અને એક નૌસેના ના અધિકારી સહિત ત્રણ લોકોએ અજગરને પકડી લીધો અને બેગમાં પૂરી દીધો .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *