માં મોગલ તો દિન દયાળી છે, માં મોગલ તો બધા ભક્તો ની બધી જ મનોકામના પૂરી કરે છે. અને તે તો અઢારે વરણ ની માતા કહેવાય છે. તેથી ભક્તો પોતાની માનતા પૂર્ણ થતાની સાથે જ મોગલ માં ના દ્વારે આવી પહોંચે છે. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે. આજ દિન સુધી માં મોગલ એક ઘણા ભક્તોના દુઃખ પણ દૂર કર્યા છે.એટલું જ નહીં પરંતુ માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. તેમના નામ લેવા માત્રથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમના પરચા માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે અને માં મોગલ ની વિદેશ સુધી ખ્યાતિ ફેલાયેલી છે.
કહેવાય છે કે આજ દિન સુધી માં મોગલ એ લાખો માઈ ભક્તોને પરચા પણ બતાવ્યા છે. તેમના પરચા માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે. ભક્તો પણ માં મોગલ ની માનતા પૂર્ણ થતાની સાથે હસતા મોઢે માં મોગલ ના દ્વારે આવી પહોંચે છે. એવામાં જ એક મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે 5100 રૂપિયા લઈને માં મોગલ ના દ્વારે આવી પહોચી છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા કહેવાય છે.
મોગલ ધામે સાક્ષાત બિરાજમાન એવા મણીધર બાપુ એ યુવતી ને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે માં મોગલે તારી માનતા ૫૧ ગણી સ્વીકારી છે. મણીધર બાપુએ એ મહિલાને પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે મહિલાએ કહ્યું કે તેમને ધંધાને લઈને માનતા માની હતી. ધંધો સારી રીતે ચાલે તે માટે માનતા માની હતી. જે થોડા જ દિવસોમાં બધું બરાબર ચાલવા માંડ્યું જેથી ખુશી ખુશી માં મોગલ ના દર્શનાર્થે આવી પહોંચ્યા છે, ત્યારે મણીધર બાપુએ મહિલાને આશીર્વાદ આપ્યા.
કહેવાય છે ને કે કોઠીમાં દાણા અને ખિસ્સામાં નાણા કોઈ દી ના ખૂટવા દે એવી માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.માં મોગલ તમામ ભક્તોના બધા દુઃખ દૂર કરનારી માતા કહેવાય ત્યારે કહી શકીએ તો આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થાય છે અને અશક્યને પણ શક્ય કરી બતાવે તે માં મોગલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.