યુવતી રસ્તા વચ્ચે આધેડ વ્યક્તિ સાથે ખુલ્લેઆમ કરવા લાગી રોમાન્સ- પછી તો જે થયું તે જુઓ આ વિડીયોમાં…

વાયરલ(Viral): ઈન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. બાળક, યુવક હોય કે વૃદ્ધ સૌ કોઈ સોશિયલ મીડિયા…

વાયરલ(Viral): ઈન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. બાળક, યુવક હોય કે વૃદ્ધ સૌ કોઈ સોશિયલ મીડિયા પર ફ્રેન્ડલી બની ગયા છે, તેથી આવનારા દિવસોમાં અદ્ભુત કન્ટેન્ટ સાથે પણ વિડીયો જોવા મળે તો નવાઈ નહી. પરંતુ ક્યારેક સોશિયલ મીડિયા પર આવા વિચિત્ર દ્રશ્યો પણ જોવા મળે છે, જે હોશ ઉડાવી દે છે. વાયરલ થઈ રહેલા લેટેસ્ટ વિડીયોમાં પણ આ પ્રકારના જ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. આમાં એક છોકરી સ્કૂટી પર રસ્તાની વચ્ચે જ એક આધેડ વ્યક્તિ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેવી રીતે એક છોકરી સ્કૂટી પર બેસી કોઈકની રાહ જોઈ રહી હોય છે. આ વિડીયોને જોતા તો થોડો સમય એમ લાગે છે કે, તે તેના કોઈ મિત્રની રાહ જોઈ રહી છે. પરંતુ અચાનક જ એક આધેડ વયનો માણસ ત્યાં આવી પહોંચે છે અને બંને વચ્ચે રોમાન્સ શરૂ થાય છે. થોડી ક્ષણોમાં બંને રોમાન્સની દુનિયામાં ખોવાઈ જાય છે. ત્યારે જ એક પાડોશીની નજર તેમના પર પડે છે અને તે છત પરથી બંને પર પાણી ઢોળવા લાગે છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, પડોશી તેને જોતાં જ સ્કૂટી ચલાવતી યુવતી તેના આધેડ પ્રેમી સાથે ત્યાંથી ભાગી જાય છે. વિડીયો જોયા પછી સોશિયલ મીડિયાના યુઝર્સ દ્વારા ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વિડીયોને લાખો વ્યૂઝ અને લાઈક્સ પણ મળી ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વિડીયો એવા પણ હોય છે કે,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *