વિડીયો / આ યુવતી કોઈકના ઘર સામે ગઈ પેશાબ કરવા, એની સાથે જે થયું એ જોઈને રુંવાડા બેઠા થઇ જશે

વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે…

વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા જ આપણે હસવું રોકી શકતા નથી. આ પ્રકારના વિડીયોને જોતા જ ખડખડાટ હસી પડીએ છીએ. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે પણ થોડો ટાઈમ શરમાઈ જશો.

 

View this post on Instagram

 

A post shared by @bobandhisbobber

હાલમાં વાયરલ થયેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવતી કોઈકના ઘર સામે કારની પાછળ પેશાબ કરવા માટે જઈ રહી છે અને હજુ પેશાબ કરવા બેસે ત્યાં જ કોઈક ઉપરથી પાણી નાખે છે. જેને કારણે આ યુવતી ઉભી થઇ જાય છે અને ત્યાંથી ચાલતી પકડે છે. આ વિડીયો જોઇને તમે પણ હસી પડશો.

સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @bobandhisbobber નામના એકાઉન્ટ પરથી આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અનેક લોકો દ્વારા જોવામાં આવ્યો છે. માત્ર આટલું જ નહી પરંતુ વિડીયોની લાઈક 4 લાખને નજીક પહોચવા આવી છે. આ વીડિયોના કોમેન્ટ બોક્ષમાં પણ લોકો હસી રહ્યા છે અને પોતાના અલગ-અલગ અભિપ્રાયો આપી રહ્યા છે.

આ પ્રકારના હસી મજાક વાળા વિડીયો જોઇને સૌ કોઈને હસવું આવે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સ્પષ્ટ પણે જોઈ શકાઈ છે વિડીયોમાં કે, જેવી યુવતી પેશાબ કરવા બેસે છે અને ઉપરથી પાણીનો વરસાદ થાય છે. એટલે પળવાર પણ વિચાર કર્યા વગર યુવતી ઉભી થઇ જાય છે અને ત્યાંથી ચાલતી થઇ જાય છે. આ યુવતી સાથે અન્ય એક યુવતી પણ સ્થળ પર હાજર હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *