કોરોનાવાયરસની મહામારી વચ્ચે દેશમાં lockdown ચાલી રહ્યું છે.એક ન્યૂઝ એજન્સીના કાર્યક્રમમાં વાત કરતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે lockdown થી નીકળવા અને આર્થિક કટોકટી સામે લડવા માટે રણનીતિ બનાવી છે.તેમજ ઉત્તરાખંડના મુખ્ય મંત્રી શ્રી ત્રીવેન્દ્રસિંહ રાવતે પણ lockdown થી બહાર આવવાની રણનીતી જણાવી છે.
Lockdown વચ્ચે ખુલેલા બાબા કેદારનાથ ના દરવાજાઓ અને ચારધામની યાત્રાના સવાલ પર તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે લોકો દર્શન કરે. દેશની પરિસ્થિતિ સારી થાય અમે બાબા કેદારનાથ ને એવી પ્રાર્થના કરીએ છીએ. બાબા કેદારનાથના દર્શન ક્યારથી શ્રદ્ધાળુઓ કરી શકશે આ સવાલ પણ મુખ્યમંત્રીએ કહ્યું કે ૪ મેથી પ્રદેશના તમામ ગ્રીન ઝોન અને સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવશે. જે ભક્તો ત્યાં જવા માંગે છે તેઓ ચાર નથી જઇ શકશે. તે તમામ ઉત્તરાખંડના જ રહેશે.
તેમણે એ પણ સાફ કરી દીધું કે આ દરમિયાન સોશિયલ distance અને નિયમોનું પાલન કરવાનું રહેશે.મુખ્યમંત્રીએ કહ્યું કે એ સમયે આવશે જ્યારે આપણે ભય મુક્ત થઈ બાબા કેદારનાથ ના દર્શન કરી શકીએ. 2012ની વિપત્તિ ને યાદ કરતાં તેમણે કહ્યું કે રોનક ફરી પાછી ફરશે. ઓનલાઇન દર્શનની વ્યવસ્થા ના સંબંધમાં તેમણે કહ્યું કે દર્શન સ્થળ પર કેમેરાની વ્યવસ્થા નથી. પરંપરાઓનું મહત્વ છે. મંદિરના બહારથી દર્શન કરાવી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news