Lockdown માં સરકારે આપી રાહત, પરંતુ આ વિસ્તારમાં રહેશે દુકાનોના શટર ડાઉન

કોરોનાવાયરસના સંક્રમણ સામે લડવા માટે દેશમાં ત્રણ મે સુધી lockdown ચાલુ રહેશે.પરંતુ આ વચ્ચે સરકારે એક મોટી રાહત આપતા શનિવારે તમામ પ્રકારની દુકાન ખોલવાની અનુમતિ…

કોરોનાવાયરસના સંક્રમણ સામે લડવા માટે દેશમાં ત્રણ મે સુધી lockdown ચાલુ રહેશે.પરંતુ આ વચ્ચે સરકારે એક મોટી રાહત આપતા શનિવારે તમામ પ્રકારની દુકાન ખોલવાની અનુમતિ આપે છે. આમાં જરૂરી સામાન ની દુકાનો સામેલ છે.આ દુકાનોમાં કામ કરનાર લોકોને lockdown માટે જાહેર કરવામાં આવેલ નિર્દેશોનું પાલન કરવાનું રહેશે
જોકે બ્લુ મંત્રાલય શોપિંગ મોલ્સ અને માર્કેટ કોમ્પલેક્ષ ને ખોલવાની પરવાનગી આપી નથી.

Hotspot ઝોનમાં છૂટ નથી

મંત્રાલય એ પણ સારી રીતે કહી દીધું છે કે hotspot વિસ્તારમાં કોઇ પણ પ્રકારની છૂટ આપવામાં આવેલી નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં પહેલેથી કહી ચૂક્યા છે કે રાહત તમારા હાથમાં છે.એટલે કે જે વિસ્તારમાં પૂર્ણાંક સંક્રમણનો ખતરો નહીં હોય અથવા જ્યાં કોરોનાવાયરસ ના કેસ નહી હોય એવા વિસ્તારમાં રાહત મળશે.

આ નિયમોનું કરવું પડશે પાલન

સિનેમા હોલ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષ, જિમ, સ્વિમિંગ પૂલ, બાર જેવી વસ્તુઓ નહીં ખૂલે

ગ્રામીણ અને અર્ધ ગ્રામીણ વિસ્તારમાં બજારો ખુલ્લાં રહેશે

શહેરોમાં મોટી માર્કેટ ખુલી નહીં શકે.

શહેરોમાં વસતી ધરાવતા વિસ્તાર ની નાની સ્થાનિક દુકાનો ખૂલી શકશે.

દુકાનોમાં ફક્ત અડધો સ્ટાફે જ કામ કરી શકશે.

દુકાનો સરકાર દ્વારા માન્ય હોવી જોઈએ.

સ્ટાફ દ્વારા માર્ચ પહેરવું ફરજીયાત હશે.

સ્ટાફ અને ગ્રાહકો બંનેએ પોતાના વચ્ચે શારીરિક અંતર રાખવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *