આજના રવિવારના દિવસે આ જાતકો પર સુર્યદેવ પાથરશે પ્રગતિનો પ્રકાશ

મેષ:આજે સંપૂર્ણ મન સાથે ઘરના બધા સભ્યોની જરૂરિયાતો પૂરી કરવામાં સમય પસાર કરશો. ઘરનું વાતાવરણ સારું  રહેશે. કામ વધારે રહેવાના કારણે તમે ઘરમાં વધારે ગાળી શકશો નહીં. વધારે મહેનત અને થાકના કારણે ક્યારેક સ્વભાવમાં ગુસ્સો રહેશે. જેના લીધે વગર કારણે તમને ગુસ્સો આવશે. બાળકોની ગતિવિધિઓને નજરઅંદાજ કરવી ઠીક રહેશે નહિ.

મિથુન:આજે તમારા મનમાં નવા નવા વિચારો આવશે. જે ઘર તથા વ્યવસાય બંને માટે સારા સાબિત થશે. એટલે તેના ઉપર તરત અમલ કરવાનું રાખો. ઘરે મહેમાન આવશે. ભાઇઓ સાથે કોઇ વાતને લઇને ઝગડો શકે છે. અનુભવી લોકોની મદદથી સમસ્યાનો ઉકેલ જલ્દી મળી જશે. સંતાનની સંગતિ ઉપર નજર રાખો.

સિંહ:છેલ્લા થોડા દિવસથી તમારી અંદર વધારે ઊર્જા અને આત્મવિશ્વાસનો અનુભવ કરી રહ્યા છો. તેના કારણે તમે તમારા કાર્યોને યોગ્ય સ્વરૂપ આપવામાં સક્ષમ બનશો. તમારે તમારી મહેનતનું પરિણામ મોડું મળી શકે છે. જેથી તણાવ લેવાની જરૂરિયાત નથી. પરિણામ સારું જ પ્રાપ્ત થશે.

તુલા:તમારું કામ પ્રત્યે રહેવું તમારા ભાગ્યનું નિર્માણ કરશે અને તમને યોગ્ય ઉપલબ્ધિઓ પણ પ્રાપ્ત થશે. ઘરમાં પણ અનુશાસન તથા વ્યવસ્થા જાળવી રાખવામાં તમારો સારો રોલ રહેશે. કુટુંબી  ભાઇ-બહેનો સાથે તમારા સંબંધને વધારે સંભાળીને રાખવાની જરૂરિયાત છે. વગર કારણે જ તેમની સાથે તણાવ ઉત્પન્ન થઇ શકે છે. વારસાગત સંપત્તિને લઇને ઝગડો થઇ શકે છે.

ધન:તમારી સારી લોકો પ્રત્યે સહયોગની ભાવનાના કારણે તમને સમાજમાં માં સન્માન પ્રાપ્ત થશે. ધાર્મિક ગતિવિધિઓમાં પણ વધારે રસ રહેશે. બહારની ગતિવિધિઓમાં વધારે સમય વ્યતીત થવાના કારણે તમારા વ્યક્તિગત કામ રોકી શકે છે. જેના કારણે ઘરના લોકો મુશ્કેલી અનુભવ કરશે.

કુંભ:ગ્રહો આર્થિક દૃષ્ટિએ પૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે. તેનો ભરપૂર લાભ થશે. લાભના અન્ય રસ્તાઓ પણ મળી શકશે. તમે તમારી મહેનત અને પરાક્રમના બળે કોઇપણ મુશ્કેલ કાર્ય પૂર્ણ થશે. ઘરના કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને હોસ્પિટલના ચક્કર લગાવી શકો છો. વધારે ખર્ચ પણ થઇ શકે છે. પરિવારમાં કોઇ નાના મુદ્દાને લઇને મોટો વિવાદ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *