ગજબ બૈજતી: ચાલુ ફેરામાં વરરાજાની ખુલી ગઈ ધોતી અને પછી…જુઓ વિડીયો

Groom Viral Video: સોશિયલ મીડિયા પર રોજને રોજ કંઈકને કંઈક વાયરલ થતું હોય છે. ક્યારેક મજાકિયા ફોટો વાયરલ થાય છે તો ક્યારેક વિડિયો પણ વાઇરલ થાય છે. ક્યારેક નોકરી માટે મોકલવામાં આવેલ ખોટો ઈમેલનો સ્ક્રીનશોટ વાયરલ થાય છે તો ક્યારેક મેટ્રોમાં (Groom Viral Video) ઝઘડતા લોકોનો વિડીયો વાયરલ થાય છે. આ ઉપરાંત ડાન્સ કરતા લોકો, એક્ટિંગ કરતા લોકો સહિત તમામ વિડિયો વાયરલ થતા હોય છે. તમે પણ જો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશો તો આ વિડીયો તમે જોયા જ હશે. હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જો તમે આ વિડીયો જોશો તો તમે પણ ખખડી પડશો એ નક્કી છે.

વાયરલ વીડિયોમાં શું દેખાયું?
અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે વર વધુ એક મંદિરમાં લગ્ન કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક સંબંધીજનો પણ ત્યાં હાજર હોય છે. વરરાજાએ શર્ટ અને લૂંગી પહેરેલી છે. તમામ વિધિઓ કર્યા બાદ જ્યારે વર-વધુ ફેરા લેવા માટે ઉભા થાય છે અને ફેરા લેવાની શરૂઆત કરે છે, તે જ સમયે વરરાજા સાથે ખેલ ખાઈ જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ફેરા લેતી વખતે દુલ્હનનો પગ વરરાજાની ધોતી પર આવવાને કારણે વરરાજાની ધોતી ખુલી જાય છે. ત્યારબાદ તે તરત જ ધોતી પહેરી લે છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તે તો જાણકારી મળી રહી નથી પરંતુ હવે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

તમે જે વાયરલ વિડિયો જોયો તેને એક્સ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. વીડીયો શેર કરતા લખ્યું છે કે ઈજ્જત લૂંટ ગઈ. અત્યાર સુધીમાં આ વીડિયોને 30,000 થી વધારે લોકોએ જોયો છે. વિડીયો જોયા બાદ એક કમેન્ટમાં લખ્યું કે થાય છે આવું ક્યારેક ક્યારેક થાય છે. અને એકબીજા લખે છે કે અરે રે ખુબ ખરાબ થયું.બીજા એક વ્યક્તિએ લખ્યું કે સબ કુછ ખતમ હો ગયા ટાટા બાય બાય.