હંમેશા મુડમાં રહેતો હતો પતી, થાકીને પત્નીએ કર્યું એવું કે… હવે બંને એકસાથે બેડ પર માણે છે મજા

થોડા વર્ષો પહેલા જ્યારે દુનિયાને ‘સેક્સ ડોલ્સ’ની શોધની જાણ થઈ ત્યારે લોકો વિચારતા હતા કે એક ઢીંગલી વ્યક્તિની શારીરિક જરૂરિયાતો કેવી રીતે પૂરી કરી શકશે.…

થોડા વર્ષો પહેલા જ્યારે દુનિયાને ‘સેક્સ ડોલ્સ’ની શોધની જાણ થઈ ત્યારે લોકો વિચારતા હતા કે એક ઢીંગલી વ્યક્તિની શારીરિક જરૂરિયાતો કેવી રીતે પૂરી કરી શકશે. જો કે, આજે સ્થિતિ એવી બની છે કે થોડા સમય પહેલા એક પત્નીએ તેના પતિની તીવ્ર જાતીય ઈચ્છાઓ પૂરી કરવા માટે ‘સેક્સ ડોલ’નો સહારો લેવો પડ્યો હતો. હાલમાં ત્રણેય એક બેડમાં સુવે છે અને મસ્તી પણ કરે છે.

શૈર ગ્રે નામની 23 વર્ષની અમેરિકન મહિલાનું કહેવું છે કે તેણે તેના પતિની તીવ્ર જાતીય ઈચ્છાઓને શાંત કરવા માટે $1,800 (રૂ. 1,43,903)માં સેક્સ ડોલ ખરીદી હતી, જેથી જ્યારે પણ તે મૂડમાં ન હોય ત્યારે તે, પોતાની ઈચ્છા વિરુદ્ધ પતિનું દબાણ સહન ન કરી શકે. શૈર કહે છે કે તેના પતિને તે ઢીંગલીમાં ફીલિંગ આવવા લાગી છે, તેથી તેઓએ તેનું નામ ‘ડી’ રાખી દીધું છે. શૈરએ વધુમાં કહ્યું, “ડી માત્ર ઢીંગલી નથી. અમે તેની સાથે જોડાયેલા છીએ. તેણે અમારા સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે અને હવે અમારી ફીઝીકલ લાઇફને ખુબ સારી બનાવી રહી છે.

શૈરનું કહેવું છે કે, તેનો પતિ કેલમ હંમેશા શરીર સુખના મૂડમાં જ રહેતો હતો અને તે તેની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરતો હતો. કેલમની જાતીય ઈચ્છાઓ એટલી વધી ગઈ હતી કે તેણે પતિ-પત્ની સિવાયની કોઈ સ્ત્રીને બેડ પર લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, એટલે કે થ્રીસમ કરવાની ઈચ્છા.

શૈરથી આ સહન ન થયું અને તેણે વિચાર્યું કે કોઈ જીવતી છોકરી લાવવા કરતા સેક્સ ડોલ લાવવી વધુ સારું છે. શૈર કહે છે કે તેણે ઘણી બધી ઢીંગલીઓ શોધી હતી પરંતુ પછી તેને ‘ડી’ મળી જે તેના જેવી જ દેખાતી હતી. તેઓએ આ ઢીંગલી જૂન 2021માં ખરીદી હતી અને તેઓ 13 મહિનાથી તેનો ઉપયોગ કરી રહ્યાં છે. દંપતીનું માનવું છે કે તેઓએ પોતાની ફીઝીકલ લાઈફ સુધારવા માટે આ શ્રેષ્ઠ નિર્ણય લીધો છે. હવે જો કેલમ ક્યારેય ઈચ્છે અને શૈર મૂડમાં ન હોય, તો તે ડી સાથે શરીર સુખ માણે છે.

શૈર એ પણ કહે છે કે, માત્ર તેનો પતિ તે ઢીંગલી માંથી તેની જાતીય ઈચ્છા દૂર કરતો નથી, તે પોતે પણ ડોલ સાથે સુખ માણે છે. આ સિવાય કપલ આ ઢીંગલીને શૈર જેવા કપડા પહેરીને બહાર ફરવા પણ લઈ જાય છે. તમને જણાવી દઈએ કે, શૈર અને કેલમ ઓન્લી ફેન્સના સ્ટાર્સ છે. બંને મળીને મહિને 80 હજાર ડોલર સુધીની કમાણી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *