સિંહના બચ્ચાએ પહેલી વાર ત્રાડ નાખવાની કોશીશ કરી તો થયું કઈક આવું

સોશિયલ મીડિયા પર જંગલના વિડિયો ખૂબ પસંદ કરવામાં આવે છે. સિંહના શિકાર કરવાના વિડીયો તો તમે ઘણી વખત જોયા હશે. પરંતુ શું તમે સિંહના બચ્ચાને…

સોશિયલ મીડિયા પર જંગલના વિડિયો ખૂબ પસંદ કરવામાં આવે છે. સિંહના શિકાર કરવાના વિડીયો તો તમે ઘણી વખત જોયા હશે. પરંતુ શું તમે સિંહના બચ્ચાને પહેલી વખત અવાજ કરતો સાંભળ્યો છે. તમે જરૂર લાયન કિંગ ફિલ્મમાં સિમ્બા ની પહેલી ત્રાડ સાંભળી હશે. પરંતુ આ વખતે સેરેંગંતી નેશનલ પાર્કમાં સિંહ ના બચ્ચા એ રાઠોડ નાખવાની કોશિશ કરી જેનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે સિંહનું બચ્ચું ફરવા માટે નીકળ્યું છે. થોડીવાર ચાલ્યા બાદ તે ત્રાડ નાખવાની પણ કોશિશ કરે છે. તેને તમે જાન થી સાંભળશો તો એક નાનો એવો અવાજ આવશે. આ વિડીયો તમે વારંવાર જોવાનું કરશો. આ વીડિયો અને વેલકમ ટુ નેચર નામના ટ્વિટર પેજ પર શેર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *