આવતીકાલે 12 કોમર્સનું પરિણામ: સૌથી પહેલા જોવા માટે આ વેબસાઈટ પર જજો

થોડા સમય પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું અને ત્યાર બાદ 9 તારીખે માર્ચ 2020ની SSC પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આવતીકાલે માર્ચ 2020ની SHC પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારના 8 વાગ્યાથી ઓનલાઈન જાણી શકાશે. જો કે માર્કશીટ વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. તેવું શિક્ષણ બોર્ડ તરફથી પરિપત્રમાં કહેવામાં આવ્યું છે.

કાલે સવારે 8 વાગ્યાથી www.gseb.org આ લીંક પર કિલક કરવાથી તમે તમારું ધોરણ 12નું પરિણામ જોઈ શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *