AC ખરીદો માત્ર 400 રૂપિયામાં… ગણતરીની મિનિટોમાં કાશ્મીર જેવો ઠંડો કરી દેશે આખો રૂમ

દેશમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. એકાદ મહિનાની અંદર સમગ્ર દેશમાં ઉનાળો ધમધમતો થઇ જશે. ત્યારે આ સમય દરમિયાન ગરમીથી રાહત મેળવવા…

દેશમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. એકાદ મહિનાની અંદર સમગ્ર દેશમાં ઉનાળો ધમધમતો થઇ જશે. ત્યારે આ સમય દરમિયાન ગરમીથી રાહત મેળવવા માટે અત્યારથી જ લોકો તેની વ્યવસ્થા કરવા લાગ્યા છે. ત્યારે માર્કેટમાં એક ધમાકેદાર AC આવ્યું છે. જે અત્યાર સુધીના કોઈપણ એર કંડીશનરથી આકારમાં ઘણું નાનું અને ખુબ જ સસ્તું છે.

ગરમીની શરૂઆત થતા તમે આ સમય દરમિયાન એક પોર્ટેબલ કુલીંગ ડિવાઈસની શોધ કરી રહ્યા હોય તો, તમારા માટે આ એર કંડીશનર ખુબ જ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. જો તમે પણ તેને ખરીદવા માંગો છો, તો આજે અમે તમને તેના વિશે વિસ્તારથી બતાવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે સમજી શકશો કે, તમારા માટે આ ડિવાઈસ કેવું રહેશે.

જો તમે ઘરમાં વર્ક ટેબલ અથવા બાળકના ટેબલ પર રાખવા માટે કુલીંગ ડિવાઈસ શોધી રહ્યા હોવ તો, તમારા માટે મીની પોર્ટેબલ એસીનો વિકલ્પ મળી રહો છે. તમને જણાવી દઈએ કે, આ ડિવાઈસની ખરીદી તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને જગ્યાએ કરી શકશો. મીની પોર્ટેબલ એસી 400 રૂપિયાથી શરુ થઈને 2000 રૂપિયા સુધીની મળે છે. જે અલગ અલગ ડિવાઇઝ અને શેપમાં આવે છે.

જેથી તમે તમારી પસંદનું મોડલ લઇ શકો છો. જો તમારે આ પોર્ટેબલ એર કંડીશનર ચલાવવું હોય તો તમારે તેમાં ડ્રાઈ આઈસનો ઉપયોગ કરવો પડશે અથવા તો તમારા પાણીનો ઉપયોગ કરવાનો રહેશે જે તમને કુલીંગ આપવાનું કામ કરે છે. જો તમે પણ મીની પોર્ટેબલ એસી ખરીદવા માંગો તો તમને જણાવી દઈએ કે તેને ચલાવવું ખુબ જ સરળ છે. અને તેને ચલાવવાથી વીજળી પણ એકદમ મામુલી ખર્ચ થાય છે. જયારે મીની પોર્ટેબલ એસી ટેબલ પર કામ કરતા લોકો માટે એક ઉત્તમ ડિવાઇઝ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *