થોડા સમય પહેલા જ જુર્મની એક ઘટના યૂપીના બાગપત જનપદ ના એક વિસ્તાર માંથી તમે આવી હતી જેમાં નોકરે માલિકની કિશોર પુત્રી સાથે છેડછાડ કરી હતી. અને સાથે સાથે કિશોરીને ધમકી આપી હતી કે, જો તે કોઇને કહેશે તો તેને અને તેના પિતાને મારી નાખવામાં આવશે.
આ ઘટના સોમવારે રાત્રે પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની નોંધ કરીને આરોપી નોકર ની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ઘટનામાં જોડાયેલી એક મહિલા સહિત બે લોકો ભાગી ગયા છે.
તસ્વીરો સાંકેતિક છે
આ ઘટનામાં પકડાયેલ જાડેવ પુરાના રોડ પર નો રહેવાસી છે. તે એક મહિનાથી તેના માલિકની યુવાન પુત્રી સાથે છેડછાડ અને અશ્લીલ હરકતો કરી રહ્યો હતો. અને કિશોરી જ્યારે તેનો વિરોધ કરતી તે સમયે તેને ધમકી આપતો હતો હું તને અને તારા પપ્પાને મારી નાખીશ. અને ગયા સોમવારે આ સમગ્ર ઘટના વર્ષની કિશોરીએ જાણ કરી હતી.
અને ત્યાર પછી ઘણો શોર બકોર થયો હતો અને આ ઘટનાની પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. યુવતીના પિતાએ જાડેવ ની સાથે એક મહિલા અને અન્ય બે વ્યક્તિઓ પણ કેસ કર્યો હતો. જેમાંથી હાલમાં જાડેવને ગિરફ્તાર કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.