થોડા દિવસ પહેલાં એક ગંભીર મામલો ગુજરાતના ગાંધીનગર માં સામે આવ્યો છે.પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલામાં ૨૬ વર્ષીય એક મહિલા અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રેમસંબંધ થઈ ગયો.
એવું કહેવાય રહ્યું છે કે મહિલા શિક્ષિકા આઠમા ધોરણના ભણતાં તેના વિદ્યાર્થીને પ્રેમ કરી બેસી અને બંને વચ્ચે મહિનાઓ સુધી શારીરિક સંબંધ પણ રહ્યા હતા.મળતી વિગતો અનુસાર આ મામલામાં પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે તેનો દીકરો આઠમા ધોરણનો વિદ્યાર્થી છે.
પિતાનું માનીએ તો મહિલા ટીચર તેમજ તેના આઠમા ધોરણમાં ભણતા પુત્ર વચ્ચે ગંદા સંબંધો ચાલી રહ્યા હતા. અને આ મામલે તેને પોલીસને પણ ફરિયાદ કરી હતી.પોલીસ અને પિતાએ કહ્યું કે મામલો સામે આવ્યા બાદ મહિલા ટીચર મારા દીકરા સાથે ભાગી ગઈ છે.
આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા એક વર્ષથી મહિલા ટીચર અને વિદ્યાર્થી વચ્ચે સંબંધો હતા. અત્યારે બંને ભાગેલી હાલતમાં છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.