શિક્ષક ક્લાસમાં જોઈ રહ્યો હતો પો-ર્ન, વિદ્યાર્થીઓએ પકડ્યો તો કર્યું એવું કે….

Jhansi Teacher Video: ઉત્તર પ્રદેશના ઝાંસી શહેરથી એક ચોક આવનારી ઘટના સામે આવી છે. જા એક સ્કૂલ શિક્ષક કુલદીપ યાદવ ક્લાસ દરમિયાન પોતાના મોબાઈલમાં અશ્લીલ વિડીયો જોતા પકડાઈ ગયો હતો. પકડાવાને કારણે શિક્ષકે એક આઠ વર્ષના વિદ્યાર્થીને (Jhansi Teacher Video) ખરાબ રીતે માર માર્યો હતો. વિદ્યાર્થીના પિતા જય પ્રકાશે જણાવ્યું કે શિક્ષકે મારા દીકરાને ગાળો આપી અને તેને ખરાબ રીતે માર્યો હતો. તેણે મારા દીકરાના વાળ પકડી તેનો માથું દીવાલ સાથે અથડાવ્યું હતું અને પછી દંડા વડે માર્યો હતો. મારા દીકરાને કાનમાં ઈજા પહોંચી છે. મેં આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.

આ નરાધમની ધરપકડ અને તપાસની શરૂઆત
નરાદમ શિક્ષક કુલદીપ યાદવ ની પોલીસે પૂછપરછ માટે ધરપકડ કરી છે. ગ્રામ્ય પોલીસ અધિકારી ગોપીનાથ સોનીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે સ્કૂલમાં એક આઠ વર્ષના વિદ્યાર્થી ને તેના શિક્ષકે મારીઓ છે. વિદ્યાર્થીના પિતાની ફરિયાદ બાદ શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આના પહેલા પણ આવું બની ચૂક્યું છે
આવું પહેલી વખત નથી થયું જ્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની હિંસા થઈ હોય. આના પહેલા એક સપ્ટેમ્બરમાં પુણેમાં પણ એક શિક્ષકે 11 વિદ્યાર્થીઓને સજા આપી હતી. વિદ્યાર્થીનો શર્ટ બહાર હોવાને કારણે શિક્ષકે તેને ખરાબ રીતે માર માર્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેટ થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Pune Times Mirror (@thepunemirror)

વીડિયોમાં જોઈ શકાય છે કે શિક્ષક ક્લાસમાં જઈ છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને મારે છે. પુણે મીરર એ instagram પર લખ્યું કે વિદ્યાર્થીઓને નાક અને કાનમાંથી લોહી વહી રહ્યું હતું. પોલીસે આ મામલે શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ ઘટના પુણ્યના મહર્ષિ નગર વિસ્તારમાં એક સ્કૂલમાં બની હતી.