અમેરિકાના વિઝા મળી જાય તે માટે મહિલા એ માની હતી માનતા અને મોગલ માં એ સાક્ષાત પરચો આપી પૂરી કરી ઈચ્છા…

માં મોગલ નો મહિમા અપરંપાર છે. ભક્તો મોગલ માંના દર્શન માત્રથી ધન્યતા અનુભવતા હોય છે અને કહીએ તો માં મોગલ તો દુઃખ હરનારી માતા કહેવાય.…

માં મોગલ નો મહિમા અપરંપાર છે. ભક્તો મોગલ માંના દર્શન માત્રથી ધન્યતા અનુભવતા હોય છે અને કહીએ તો માં મોગલ તો દુઃખ હરનારી માતા કહેવાય. કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો મોગલ માં બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ભક્તો પણ માં મોગલ પર એટલો જ વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતાઓ માને છે.એટલું જ નહીં પરંતુ માં મોગલ ની ખ્યાતિ વિદેશીઓ સુધી ફેલાયેલી છે. લોકો પોતાની માનતા પૂરી થતા માં મોગલના દરબારે આવી પહોંચે છે.

મોગલ માં નો પરચો અપરંપાર છે અને આજ દેશ સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે. એવામાં જ આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું કે જ્યાં માં મોગલ નો ચમત્કાર થયો અને થયું એવું કે એક મહિલા કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે પોતાની માનતા પૂરી થતાની સાથે જ આવી પહોંચી અને આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ મહિલાએ મણીધર બાપુના આશીર્વાદ લીધા.

મણીધર બાપુએ એ મહિલાને આશીર્વાદ આપ્યા અને સાથે કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવતી કહ્યું કે હાલ તો તે લંડન થી આવે છે અને તેને અમેરિકાના વિઝા મળી જવાની સાથે જ માં મોગલ ની માનતા માની હતી. જે પૂર્ણ કરવા માટે અહીં માં મોગલના દરબારે 51 સો રૂપિયા અર્પણ કરવા આવી પહોંચી છું. મણીધર બાપુએ 5100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તારા. માં મોગલ રાજી રાજી થશે. માં મોગલ ને દાન ભેટ ની જરૂર નથી માત્ર માં મોગલ પર વિશ્વાસ રાખો અને શ્રદ્ધા રાખો તો માં મોગલ બધી જ સમસ્યાઓ દૂર કરે છે.

મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે, આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે એ માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.તેથી આવો જ વિશ્વાસમાં મોગલ પર રાખવાથી મા મોગલ બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે અને કહેવાય છે કે ભક્તો માં મોગલ ના દ્વારે આવે છે, ત્યારે માં મોગલના દર્શન માત્રથી હસતા મોઢે ઘરે પરત ફરતા હોય છે ત્યારે આ મહિલાને મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને સાથે કહ્યું કે બેટા ભલે વિદેશ માં વસવાટ કરતા હોઇ પરંતુ ભારતીય સંસ્કૃતિને ભુલશો નહિ. આ ઉપરાંત કહેવત છે ને કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે. કોઠી એ દાણા અને ખિસ્સા માં નાણાં કોઈ દી ના ખુટવા દે એવી માં મોગલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *