ધરતીને મળ્યો એક નવો મહાસાગર જેનું નામ છે દક્ષિણ મહાસાગર. આ મહાસાગર પહેલાથી જ હતો. પરંતુ, અત્યારે તેને પાંચમા મહાસાગર તરીકે માનવામાં આવે છે. આ માન્યતા નેશનલ જિયોગ્રાફિક સોસાયટી આપી છે. આ મહાસાગર એન્ટાર્ટિકા માં આવેલો છે.
આ ધરતી ઉપર પહેલેથી જ પેસેફિક, એટલાન્ટિક, હિંદ, આર્કટિક અને સધર્ન મહાસાગર આવેલા હતા. હવે તેમાં એક દક્ષિણ મહાસાગર જોડાઈ ગયો છે.
આ દક્ષિણ મહાસાગર માં પાણી ખૂબ જ ઠંડું હોય છે. કારણકે, અહીંયા મોટી મોટી હિમશીલાઓ આવેલી છે. 8 જૂન ના રોજ નેશનલ જિયોગ્રાફિક સોસાયટી એ આ પાંચમાં મહાસાગર નું નામ આપવામાં આવ્યું હતું.
એલેક્સ ટેટસ કહ્યું હતું કે, આની સૌથી મોટી અસર શિક્ષણ ઉપર પડશે. વિદ્યાર્થીઓ દક્ષિણ મહાસાગર વિશે જાણકારીઓ મેળવશે. તેને પણ બધા જ દેશોમાં માનવામાં આવશે. તેને અલગ અલગ દેશોના ભૂગોળ અને વિજ્ઞાનના પુસ્તકોમાં સમાવેશ કરવામાં આવશે.
દક્ષિણ મહાસાગર ને સૌથી પહેલા ૧૬ મી સદીમાં સ્પેનિશ વૈજ્ઞાનિક વાસ્કો નુનેઝ ડે બાલબો આ એ કરી હતી. તેની સાથે તેણે આ મહાસાગરની આંતરરાષ્ટ્રીય મહત્વતા વિશે જણાવ્યું હતું. કેમકે તેના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્તર પર સમુદ્રમાં વ્યાપાર થતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.