‘દવા કામ નથી કરતી ત્યારે મોગલ માં ની દુઆ કામ લાગે’- શરીર માં દુખાતો થતો હતો એટલે યુવકે માની માતાજીની માનતા અને દુઃખો થયા દુર

અઢારે કુળના દુઃખ ના તારણહાર એવા માં મોગલ જેમના પરચા અપરંપાર છે. માં મોગલ પૂરે છે સાક્ષાત પરચા. કહેવાય છે કે માં મોગલ ભલ-ભલા દુઃખો દુર કરે છે.માં મોગલ દુઃખ હરનારી માતા છે. તેમના પર આસ્થા અને શ્રદ્ધા રાખો એટલે તમામ મનોકામના માં મોગલ પૂર્ણ કરે છે. માં મોગલ ના દર્શન માત્ર થી ભક્તો હસતા મોઢે ઘરે પરત ફરે છે. વડવાળી માં મોગલ જ્યાં પણ બેઠી હોઈ ત્યાંથી ભક્તો સાદ પડે એટલે તરત આવી પહોંચે.

દવા કામ નથી કરતી ત્યારે માં મોગલ ની દુઆ કામ લાગે ,ત્યારે આજ દિન સુધી માં મોગલે લાખો માઈ ભક્તો ને પરચા પણ બતાવ્યા છે અને માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો એટલે બધી મનોકામના પૂર્ણ કરે છે માં મોગલ.ત્યારે આજે આપણે એક માં મોગલ ના પરચા વિશે વાત કરીશું જેમાં ગોંડલ ની બાજુમાં આવેલા ખીજડીયા ગામથી વિપુલ નામનો યુવક પોતાની માનતા પૂર્ણ કરવા 21000 રૂપિયા લઈને માં મોગલ ના દરબાર માં આવી પહોચ્યો.

કહેવાય છે કે માં મોગલ ના સાનિધ્ય માં સાક્ષાત બિરાજમાન એવા મણીધર બાપુ જેમના એ યુવકે આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુ એ એ યુવક ને આશીર્વાદ આપતા સાથે કહ્યું કે બેટા શેની માનતા હતી.ત્યારે યુવકે જણાવ્યું કે તેને 8 દિવસ પહેલા શરીર માં દુખાવો રહેતો હતો. ઘણા સર્જન ને બતાવ્યું છતાં કંઈ ફેર પડ્યો નહિ. અંતે તમારા આ વીડિઓ મારફતે માં મોગલ પર વિશ્વાસ રાખી માં મોગલ ની માનતા માની. અને થોડાજ દિવસો માં એ દુખાવો મટી જતાં અહી વડવાળી માં મોગલ ના સાનિધ્ય માં પ્રસાદી પેટે 21000 રૂપિયા લઈને આવી પહોચ્યો છું.

મણીધર બાપુ એ રૂપિયા માં એક રૂપિયો ઉમેરી પરત આપ્યા સાથે કહ્યું કે આ પૈસા તારી 5 વર્ષ ની દીકરીને આપી દેજે માં મોગલ રાજી થશે.માં મોગલે તારી માનતા 5 ગણી સ્વીકારી છે. માં મોગલ અંધ્શ્રદ્ધા માં બિલકુલ માનતા નથી.તમે વિશ્વાસ રાખ્યો એટલે જ તારો શરીર નો દુખાવો મટી ગયો. આપે એ આઈ અને માંગે તે બાઈ. તમે નીરોગી રહો એવા માં મોગલ ના આશીર્વાદ. કહેવાય છે કે દુનિયા નો અંત આવે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *