આપણે સૌ જાણીએ જ છીએ કે, ભારતના ચીની એપ ટીકટોક ખુબ જ ચાલી રહ્યું હતું. પરંતુ આ એપથી ઘણું બધું નુકશાન દેશને થઇ રહ્યું હોઈ તેમ લાગી રહ્યું હતું અને માટે આ આ બધું વિચારીને ભારત સરકાર દ્વારા ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો અને આ એપ બંધ થઇ. માનવામાં આવતું હતું કે આ એપનો સૌથી વધુ ઉપયોગ એ આપણા ભારત દેશના લોકો જ કરી રહ્યા હતા. તો આજે ખાસ આ લેખમાં આપણા ભારતમાં બનેલી ટીકટોક જેવી જ એક એપની વાત તમને કરી રહ્યા છીએ.
જેમ ટીકટોક પ્રખ્યાત થવાની તક આપતું હતું તેવી જ રીતે આ એપ પણ તમને ફેમસ બનાવી શકે છે. અને ખાસ બાબત એ પણ છે કે, ટૂંકા વિડિઓઝ બનાવવા અને પોસ્ટ કરવા માટે તમે આ એપનો ઉપયોગ કરી શકો છો. આ એપનું નામ છે ” DUET MASTER”. ભારતમાં જ બનેલી આ એપ ખુબ જ ઝડપી કામ કરે છે અને બીજી ઘણી બધી ખાસ બાબતો અહી આ લેખમાં જણાવી છે.
ટિક-ટોકની જેમ જ બનાવી શકશો શોર્ટ વિડીઓ
સામાન્ય રીતે કહી શકાય કે, ભારતમાં ટિક-ટોકની લોકપ્રિયતા ખૂબ વધારે હતી પરંતુ પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ટિક-ટોકને લઈને ઘણા વિવાદ ચાલી રહ્યા છે અને આ સાથે સાથે ચાઇનીઝ એપ હોવાથી ઘણા વિરોધ બાદ તેના પર બેન લાગ્યું. હવે વાત કરીએ આપણી ભારતની એપની તો બગ ફિક્સિંગની સાથે સાથે વિડીયો અપલોડ કરવામાં અને વિડીઓ જોવા માટે તમારે સ્પીડને લગતી એક પણ સમસ્યા નહિ આવે અને તમે આસાનીથી વિડીઓ શેર અને ગમતા બધા જ વિડીયો ઝડપથી ડાઉનલોડ પણ કરી શકશો. હવે આ એપ ભારતમાં જ બનેલી છે, અને આ સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે, DUET MASTER એ એક ભારતીય દ્વારા વિકસિત શ્રેષ્ઠ વિડિઓ મનોરંજન એપ્લિકેશન છે.
આ એપને તમે ગુગલ પ્લે સ્ટોરમાં નામ લખીને પણ ડાઉનલોડ કરી શકો છો અને આ સિવાય અહી આપેલી લીંક પરથી પણ તમે આ એક સીધી જ ડાઉનલોડ કરી શકશો.
https://play.google.com/store/apps/details?id=com.india.duetmaster
આ DUET MASTER એપ્લિકેશન દ્વારા તમે તમારી વ્યક્તિગત ચેનલ પર તમારી પોતાની વિડિઓ બનાવી શકો છો અને તમારા મિત્રો, પરિવાર સાથે શેર કરી શકો છો અને તેમની સાથે આનંદ માણી શકો છો. ભારતમાં જ બનેલી એપ છે તો આપણી પોતાની અને યુવાનો માટે એક સારી મનોરંજનની એપ છે તો આ એપ ડાઉનલોડ જરૂર કરજો અને શેર જરૂર કરજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.