ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

અહિયાં થઇ રહ્યો છે હીરાનો વરસાદ- પણ હજુ સુધી દુનિયાનો કોઈ વ્યક્તિ ત્યાં પહોચી નથી શક્યો

આપણા સૌરમંડળમાં કુલ નવ ગ્રહો છે, જેને ‘સૌર મંડળ’ કહેવામાં આવે છે, કારણકે ત્યાં માટી અને પથ્થરોને બદલે મોટેભાગે વાયુઓ હોય છે અને તેનું કદ ખૂબ જ મહાકાય છે. વરુણ એટલે કે નેપ્ચ્યુન પણ આ ગ્રહોમાંનો એક છે. બાકીના સાત ગુરુ,શનિ,યુરેનસ..વગેરે છે. વરુણ પૃથ્વીથી સૌથી દૂર અને ખતરનાક ગ્રહ છે,કારણકે ત્યાંનું તાપમાન -200 ડિગ્રી સેલ્શિયસ છે.

આવા તાપમાનમાં વ્યક્તિનું શરીર એટલું સ્થિર થઈ જશે કે તે પથ્થરની જેમ તૂટી શકે છે.વરુણ આપણા સૌરંમડળનો પહેલો એવો છે કે જેના અસ્તિત્વની ભવિષ્યવાણી તેને ક્યારેય પણ જોયા વગર ગણિતના અભ્યાસથી કરવામાં આવી હતી અને ત્યારપછી તેને તેના આધાર પર શોધવામાં આવ્યો હતો. આ ત્યારે થયું જ્યારે અરુણની પરિક્રમામાં કંઇક અજીબ ગડબડી જોવા મળી અને તેનો અર્થ માત્ર એ જ થઇ શકતો હતો કે તે એક અજ્ઞાત પાડોશી ગ્રહ તેની પર તેનું ગુરુત્વાકર્ષણ બળ તેને અસર કરી રહ્યું છે.

વરુણ નામના ગ્રહને પહેલી વખત 23 સપ્ટેમ્બર, 1846 ના રોજ દુરબીનથી જોવામાં આવ્યો હતો અને તેનું નામ નેપચ્યુન રાખવામાં આવ્યું હતું.નેપચ્યુન પહેલા રોમન ધર્મમાં સમુદ્રના દેવતા હતા.સારું એવું તેજ સ્થાન ભારતમાં વરુણ દેવતાનું રહ્યું છે. જેથી આ ગ્રહને હિન્દીમાંલ વરુણ તરીકે પણ ઓળખવામાં આવે છે. રોમન ધર્મમાં નેપચ્યુન દેવતાના હાથમાં ત્રિશુલ જોવા મળ્યું હતુ જેથી વરુણની ખગોળશાસ્ત્રીય ચિહ્ન ♆ રાખવામાં આવ્યું છે. વરુણ ગ્રહ પર જામી ગયેલો મિથેન વાયુ ગેસના વાદળ બનાવે છે અને અહીંની હવાની સ્પીડ સૌરમંડળના બીજા બધા ગ્રહથી વધારે છે.

અહીં મિથેનની સુપરસોનિક હવાને અટકાવવા માટે કઇપણ નથી. જેથી તેની સ્પીડ 1500 M/H સુધી પહોંચી શકે છે. વરુણના વાયુમંડળમાં મિશ્ર કાર્બન હોવાના કારણે અહિયાં હીરાનો વરસાદ પણ થાય છે. જો કોઈ વ્યક્તિ આ ગ્રહ પર પહોંચી પણ જાય તો પણ તે આ હીરાને ભેગા કરી શકશે નહીં. કારણકે વધારે ઠંડીના કારણે તે વ્યક્તિ ત્યાં જ જામી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: