આવા સમયમાં જ્યારે કોરોનાવાયરસ મહામારીને લીધે આખી દુનિયા lockdown છે અને લોકો પોતાના ઘરોમાં બંધ છે તો કેટલાક લોકો એવા પણ છે જેમણે આ દરમિયાન સમયનો સદુપયોગ કરતા દિવસ-રાત એક કરી કામ કરી રહ્યા છે.જી હા અમે કોઈ ડોક્ટર કે પછી કોઇ પોલીસકર્મી ની વાત નથી કરી રહ્યા પરંતુ એવા એક દંપતીની વાત કરી રહ્યા છીએ જેને કોરોનાવાયરસ ના lockdown દરમિયાન ૨૧ દિવસમાં ૨૫ ફૂટ ઉંડો કુવો ખોદી નાખ્યો.
महाराष्ट्र के वाशिम जिले में लॉकडाउन के कारण कोई काम नहीं होने के चलते एक गरीब पति-पत्नी ने 21 दिनों में 25 फीट गहरा कुँआ खोद डाला। pic.twitter.com/THk58FnjKQ
— ANI_HindiNews (@AHindinews) April 21, 2020
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ તસવીરોમાં તમે જોઈ શકો છો. આ મહારાષ્ટ્રના વાસિમ જિલ્લામાં છે. આ ગરીબ પત્ની પત્ની lockdown દરમિયાન કોઇ કામ ન મળતું હતું. તેથી તેમણે એવો જવાનું નક્કી કર્યું અને ૨૧ દિવસમાં એટલો ઉંડો કુવો ખોદી નાખ્યો.
વાસીમ જિલ્લાના કરખેડાગામમાં રહેતાં ગજાનનને કહ્યું ખોદકામ શરૂ કર્યાના 21 વા દિવસે અમને જમીન નીચે પાણી મળ્યું અને અમારે ખુશીનો કોઈ પાર ન રહ્યો. રાજ મિસ્ત્રી ને પોતે કામનો અનુભવ હતો. તેમજ બંને બાળકો સતત એમનો ઉત્સાહ વધારતા રહ્યા.
તેમણે કહ્યું કે lockdown દરમ્યાન જ્યારે જિલ્લા પ્રશાસને અમને ઘરમાં રહેવા માટે કહ્યું તો અમે કશું કરવાનો નિર્ણય કર્યો. મેં મારી પત્નીને ઘરની સામે પૂજા કરવા માટે કંઈ અને પછી કામ શરૂ કર્યું. અમે ખોદકામ દરમ્યાન કોઇ ટેકનિકલ ઉપકરણનો ઉપયોગ નથી કર્યો તો હાથ ના ઓજારો દ્વારા જ આ કામ કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news