Vodafone free data: Vodafone Idea (Vi)એ આ વખતે પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઓફર રજૂ કરી છે જેનાથી તેમને જલસો પડી જશે. આ મોંઘવારીના જમાનામાં અમે તમારા માટે એક એવો કોડ લઈને આવ્યા છીએ કે તમને એક રૂપિયો પણ ખર્ચ્યા વગર 130 જીબી(Vodafone free data) ડેટા મળશે. તો ફટાફટ આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો…તો 130 જીબી ફ્રી 5જી ડેટા માટે તમારે શું કરવાનું છે આવો જાણીએ…
Vodafone Idea (Vi) એ પોતાના યૂઝર્સને સારા સમાચાર આપ્યા છે. આ અંતર્ગત Vodafone Idea (Vi) એ પ્રીપેડ યુઝર્સ માટે ખાસ ઓફર રજૂ કરી છે. કંપનીએ એક નવો Vi ગેરંટી પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે, જે હેઠળ તમામ નવા પ્રીપેડ વપરાશકર્તાઓને 130GB સુધી મફત હાઇ-સ્પીડ ડેટા મળશે. 5G અને નવા 4G સ્માર્ટફોન વપરાશકર્તાઓને અવિરત હાઇ-સ્પીડ ડેટ આપવા માટે Vi ગેરંટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. જો કે, આ ઓફર મર્યાદિત સમય માટે ઉપલબ્ધ રહેશે.
બસ એક સિમ્પલ ટ્રીક છે માત્ર 10 જ સેકન્ડમાં તમને 130 જીબી ડેટા અનલિમિટેડ મળશે સૌ પ્રથમ તમારે ડાયલ બટન ખોલવાના રહેશે. ત્યારબાદ તમારે સ્ટાર, વન, ડબલ નાઈન, સ્ટાર, વન,ડબલ નાઈન, હેઝ,કરી કોલ કરવાનું બટન ક્લિક કરવાનું છે અને થોડીક જ સેકન્ડમાં પ્રોસેસ થશે અને એક મેનુ આવશે એટલે એમાં તમારે રીપ્લાય અથવા ઓકે આપવાનું રહેશે. હવે આમાં લખ્યું છે કે આ ફ્રી ડેટા મેળવવા તમારે 1 નંબરનું બટન ડાયલ કરવાનું છે તો તમે 1 નંબર ડાયલ કરશો એટલે તમારા મોબાઈલમાં 130 જીબી ડેટાનો મેસેજ આવી જશે. મિત્રો એક ખાસ વાત એ કે આ ટ્રીક માત્ર વોડાફોન અને આઇડિયાના ગ્રાહકો માટે જ કામ કરશે
કયા વપરાશકર્તાઓને લાભ મળશે?
આ ઓફર ફક્ત તે પ્રીપેડ વપરાશકર્તાઓ માટે છે જેઓ 5G સ્માર્ટફોન અથવા નવા 4G સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે, આ માટે, વપરાશકર્તાએ ઓછામાં ઓછા ₹239 અથવા તેથી વધુના અમર્યાદિત દૈનિક ડેટાનો ઉપયોગ કરવો પડશે. આ ઑફરનો સંપૂર્ણ લાભ લેવા માટે, વપરાશકર્તાએ આ પેકને આખા વર્ષ (13 મહિના) માટે રિચાર્જ કરવું પડશે. આ ઑફર કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, ઉત્તર પૂર્વ અને ઓડિશાના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
આ સુચનોનું પાલન કરવું પડશે
સૌ પ્રથમ, તમે Vodafone Idea નેટવર્ક સાથે 4G અથવા 5G સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છો કે નહીં તે પછી, તમારા ફ્રીનો લાભ લેવા માટે આપેલ સૂચનાઓનું પાલન કરો એકવાર તમને એક કન્ફર્મેશન મેસેજ મળી જાય પછી, 10GB ડેટા યુઝરના એકાઉન્ટમાં 13 હપ્તામાં જમા કરવામાં આવશે, જે 28 દિવસ માટે માન્ય છે * તમે 199# ડાયલ કરીને તમારો વધારાનો ડેટા ચેક કરી શકો છો.
દૈનિક મર્યાદા પૂરી થયા પછી વધારાનો ડેટા ઉપલબ્ધ થશે
આ ખાસ ઓફર વિશે, Vi કહે છે કે તે 25મી મેથી 14મી જૂનની મધ્યરાત્રિ સુધી જ માન્ય છે. જો તમે Vodafone Ideaના પ્રીપેડ યુઝર છો અને ઉપર જણાવેલ શરતોને પૂર્ણ કરો છો, તો આ વધારાનો 10G ડેટા તમારી દૈનિક ડેટા મર્યાદા સમાપ્ત થયા પછી જ ઉપલબ્ધ થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App