આ ગુરુવારે છે વર્ષ નું પહેલું સૂર્યગ્રહણ, આ દિવસે ભૂલ થી પણ ન કરતા આ કામ

Published on: 4:11 pm, Wed, 9 June 21

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આ ગુરુવારે છે. અમાવસ્યાના દિવસે જ્યારે ચંદ્રમા,સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે તો તે સ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ વખતે પૂર્ણ સૂર્યગ્રહણ લાગશે. સૂર્યગ્રહણના દિવસે રિંગ ઓફ ફાયર નજરે પડશે. જોકે ભારતમાં આંશિક રૂપથી સૂર્યગ્રહણ લાગશે. આ માટે સૂર્યગ્રહણના દિવસે સૂતક કાળ નહિ માનવામાં આવે. જ્યોતિષ અનુસાર, આ ગ્રહણ ની અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે.આ સૂર્ય ગ્રહણ ની અસર વૃશ્ચિક રાશિ પર પડશે.

ગુરૂવારના રોજ બપોરે ગ્રહણ 1.42 મિનિટ પર લાગશે અને 6.41 મિનિટ સુધી રહેશે. આ સૂર્યગ્રહણ ઉત્તર અમેરિકા, યુરોપ, ઉત્તર કેનેડા અને રશિયામાં આંશિક રૂપથી દેખાશે. આ ગ્રહણ નો ભારતમાં કોઈ પ્રભાવ જોવા મળશે નહીં તેથી ધાર્મિક કાર્ય થશે.

ગ્રહણ માં આ કામ ન કરો
સૂર્યગ્રહણના દિવસે સૂતક કાળ માં કંઇ પણ આવવું જોઈએ ને માન્યતા છે કે તેનાથી નકારાત્મક પ્રભાવ પડે છે. સૂર્ય ગ્રહણના સમયે કોઈપણ પ્રકારની પૂજા કરવી જોઈએ નહિ. સૂર્ય ગ્રહણના સમયે સૂર્ય દેવતાની સામે જોવું જોઈએ નહિ અને આમ કરવાથી તમારી આંખો ખરાબ થઈ શકે છે. ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓએ કોઈપણ વસ્તુનું સેવન કરવું જોઈએ નહિ.આ ઉપરાંત સોઈ દોરા નો ઉપયોગ કરવો જોઈએ નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.