Pregnent Women Health: જ્યારે પહેલી વાર સ્ત્રી પુરુષની મિલન થાય ત્યારે બંનેના શરીર એક થાય છે.અને પેહલા વખત સમાગમ થાય ત્યારે સ્ત્રી નો પ્રાઈવેટ પાર્ટ (Pregnent Women Health) પોહળો થાય છે. જેમ જેમ સમાગમ વધતો જાય છે તેમ તેમ તે ભાગ મોટો થતો જાય છે. પહેલી વાર જ્યારે સેક્સ માણ્યુ હોય ત્યારે જે મજાનો અનુભવ થયો હોય તે અનુભવ લગ્ન ના થોડા વર્ષો બાદ થતો નથી. ખાસ કરીને ગર્ભાવસ્થા બાદ પ્રાઈવેટ પાર્ટની ચુસ્તતા ઓછી થતી જાય છે.આમાં કોઈ સ્ત્રી બાકાત નથી.બધી સ્ત્રીને આ સમસ્યા થાય છે.
જેને નોર્મલ ડિલિવરી થઈ હોય તેઓ ને આ પ્રોબ્લેમ વધુ આવવે છે.તેમજ જેમનું સી-સેક્શન થયું હોય તેમને આ સમસ્યા ઓછી થાય છે. પરંતુ એકંદરે શિથિલ વજાઈનાની સમસ્યા દરેક સ્ત્રીઓ ને થાય છે.એટલા માટે જ બાળક આવી ગયા બાદ સેક્સની મજા ઓછી થઈ જાય છે.કારણ કે વજાઈનાનો ભાગ ઢીલો થતો જાય છે. આથી પુરુષો ને પેહલા જેવી ગ્રિપ મળતી નથી. પ્રોપર પકડ ન મળતા સેક્સની મજા બગડે છે.
મોટાભાગે ડોકટર વજાઈનાને કડક કરવા કસરત કરવાની સલાહ આપે છે.પરંતુ સ્ત્રીઓને કેવી કસરત કરવી તેના વિશે માહિતી હોતી નથી. તો આજે તમને એવી કસરતો વિશે જણાવીશું જે તમારી વજાઈનાને ચુસ્ત બનાવશે.
લેગ રાઈઝ
લેગ રાઇઝ કસરત કમર અને પેટ ની ચરબી ઘટાડવા માટે જેટલી ઉપયોગી તેટલી જ વજાઈનાના મસલ્સને ટોન્ડ અને ટાઈટ કરવામાં ઉપયોગી થાય છે. જે છોકરીઓ પેહલેથી આ કસરત કરતી હોય તેની વજાઈના પ્રોપર શેપમાં હોય છે. તેનાથી હિપ્સ ના મસલ્સ પણ ટોન્ડ રહે છે. આ કસરત કરવા માટે પેહલા જમીન પર સીધા સૂઈ જવું. ત્યારબાદ બંને પગ ધીમે ધીમે ઉપર ઊંચા કરવા, ઉપરની બાજુ એકદમ સીધા રાખી થોડા સમય માટે આ પોઝિશન જાળવી રાખો.આ કસરત રોજ દસ મિનિટ સુધી કરવી.
કિગલ
જ્યારે વજાઈનાના મસલ્સ ટોન્ડ અથવા ટાઈટ કરવાની વાત થાય ત્યારે કીગલનું નામ પેહલા મગજ માં આવે . આ કસરતથી વજાઈનાના મસલ્સ ને ટોન્ડ અને ટાઈટ બંને કરી શકાય છે. આ કસરત કરવાથી પેટની ચરબી પણ ઓછી કરી શકાય છે. આ કસરત કરવા માટે જમીન પર સીધા સુઈ જવું ત્યારબાદ કમરના ભાગથી ઉપર ઊઠવું, જ્યારે ઉપર ઉઠો ત્યારે વજાઈનાના મસલને સંકોચવા એટલે કે ટાઈટ કરવા. જે સ્ત્રીઓને કમરના દુખાવાની તકલીફ હોય તેમણે સુતા સુતા પણ આ મશલ્સને સંકોચી શકે છે. મસલ્સને લગભગ 10 સેકન્ડ સુધી સંકોચી રાખવા ત્યારબાદ છોડી દેવા. રિલેક્સ થઈ જવું. આ કસરત દરરોજ ૩ થી ૬ વાર કરો. તમે આ કસરત એક સાથે પણ કરી શકો છો અને સમયાંતરે પણ કરી શકો છો. જ્યારે પણ આ કસરત કરો ત્યારે મિનિમમ 25 વખત આ મસલ્સને સંકોચો. આ કસરત કરવાથી રાતોરાત ફાયદો નહીં મળે પરંતુ બે-ત્રણ મહિના સુધી સતત કરવાથી તમને તેનું હકારાત્મક પરિણામ જરૂરથી મળશે.
સ્ક્વોટ્સ
તમે સાંભળ્યું જશે કે સ્કવોટ્સ કરવાથી હિપ્સ અને થાઇઝ શેપમાં આવે છે. આ સાથે જ આ કસરત કરવાથી વજાઈના પણ શેપમાં આવવાની સાથે ચુસ્ત અને સાંકડી બને છે. આ કસરત પ્રાઇવેટ પાર્ટના મસલ્સને ટાઈટ બનાવે છે. મોટા ભાગે ફિટનેસ ટ્રેનર લોકો મહિલાઓને ડિલિવરી બાદ સ્ક્વોટ્સ કરવાની સલાહ આપે છે. આ કસરત કરવા માટે મહિલાઓએ સીધી પોઝિશનમાં ઊભા રહેવું. પછી હિપ્સના ભાગને થોડો પાછળ કરવો ખભા અને પીઠના ભાગને સીધા રાખી બેસતા હોય તેવી પોઝિશનમાં રહેવું. આ કસરત એવી રીતે કરવી કે જાણે તમે કોઈ બેંચ ઉપર બેસી રહ્યા હોય. આ પોઝિશનમાં થોડી સેકન્ડ માટે રહેવું. દરરોજ 10-10 ની જોડીમાં આ કસરત પાંચથી સાત વખત કરવી.
યોગાસન
યોગાસન દ્વારા પણ વજાઈનાને ટાઈટ કરી શકાય છે. ડીલીવરી થયા બાદ સ્ત્રીઓને સેતુ આસન કરવાનું કહેવામાં આવે છે. જો સ્ત્રી લગ્ન પહેલાથી જ સેતુ આસન કરતી હોય તો તેની વજાઈનાનો શેપ્ કોઈ હિરોઈન કરતા ઓછો નથી હોતો. આ યોગાસન કરવા માટે ઊંધા સુઈ જાવ. ત્યારબાદ માથાથી કમરના ભાગને ઉપર તરફ ઉઠાવો, ત્યાર પછી પગના ભાગને પણ ઉપર ઉઠાવો. હાથને પણ પાછળની બાજુ સ્ટ્રેચ કરવા. આ પોઝિશનમાં જેટલી વખત સુધી રહી શકાય તેટલી વખત સુધી રહેવું. આ યોગ આસન રોજ પાંચ વાર કરવાથી વજાઈનાનો ભાગ ટાઈટ અને ટોન્ડ બનશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App