આજ રોજ સાંઈબાબાની કૃપાથી આ રાશિના જાતકોના ભાગ્ય ખુલી જશે

વૃષભ: તમે તમારી પ્રભાવશાળી તથા મીઠી વાણી દ્વારા અન્ય ઉપર પોતાનો પ્રભાવ પાથારશો. લોકો તમારા વ્યક્તિત્વથી આકર્ષિત પણ થશે. ઘરમાં મહત્ત્વપૂર્ણ વ્યક્તિના આવવાથી કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર કામ થશે. ક્યારેય વધારે આત્મ કેન્દ્રિત થવું તથા અહંકારની ભાવના રાખવાથી તમારી વાતચીતમાં થોડો ઝગડો થવાની સ્થિતિ બની રહી છે. તમારા ગુણોનો પોઝિટિવ રીતે ઉપયોગ કરો.

કર્ક: આજે રોકાણને લગતી ગતિવિધિઓમાં સમય પસાર થશે. આજે તમને સફળતા પણ મળશે. ખર્ચ વધારે રહેશે પરંતુ આવકના સાધનો પણ મળી રહેવાથી મુશ્કેલીઓ આવશે નહીં. થોડો સમય પારિવારિક તથા સામાજિક ગતિવિધિઓમાં પણ પસાર થશે. વધારે આત્મ કેન્દ્રિત થવું તમારા સંબંધોમાં વિવાદ ઊભો કરી શકે છે.

કન્યા: કન્યા રાશિના લોકો પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ રૂપથી સમર્પિત રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિઓ તમારા માટે સારા ભાગ્યનું નિર્માણ કરી રહી છે, તેનો ભરપૂર લાભ લો. આજે મનમાં થોડાં નકારાત્મક વિચાર પણ આવી શકે છે. તેની અસર તમારી ઊંઘ ઉપર પણ પડી શકે છે. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરો.

વૃશ્ચિક: તમે તમારી કાર્ય પ્રણાલીમાં થોડાં પરિવર્તન આવશે. જેનાથી તમારી કાર્યક્ષમતા વધુ મજબૂત થશે. ધર્મ-કર્મ સાથે જોડાયેલાં કાર્યોમાં પણ તમારું યોગદાન રહેશે. વારસાગત સંપંત્તિ સંબંધિ કોઇ ઝગડો થઇ શકે છે. આજે તેની સાથે લાગતા વળગતા કાર્યોને ટાળો. ધન સંબંધિત કાર્ય કરતી સમયે યોગ્ય વિચાર કરો.

મકર: ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાવાથી તમને ખૂબ જ વધારે માનિસક શાંતિ મળશે. સાથે જ, તમારા માન-સન્માન અને આત્મિક ઉન્નતિમાં પણ વધારો થશે. કોઇપણ પ્રકારનું પેપર વર્ક કરતી સમયે ખૂબ જ સાવચેતી રાખો. નાની ભૂલ પણ તમારા માટે મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે.

મીન: આજે તમે દરેક કામને વ્યવહારિક રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો. મિત્ર તથા સગા સંબંધીઓ પણ તમારી બુદ્ધિમતાને માનશે. બાળકો તરફથી કોઇ સંતોષજનક પરિણામ પ્રાપ્ત થવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. ગુસ્સા અને જિદ્દ જેવી નકારાત્મક વાતો તમારા સ્વભાવમાં આવવા દેશો નહીં. તેના કારણે તમારા અનેક કામ ખરાબ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *