Today Petrol Diesel Price: આજે 20 મે 2023 છે અને દિવસ શનિવાર છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ (Today Petrol Diesel Price)ને લઈને સામાન્ય લોકો માટે સારા અને રાહતના સમાચાર છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 મે, 2023 માટે પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ જાહેર કર્યા છે. જેમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. આ રીતે આજે સતત 364મો દિવસ છે જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દેશના મહાનગરોમાં આજે પેટ્રોલ ડીઝલ ના ભાવનો દર
હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
મુખ્ય શહેરોમાં Petrol Diesel ના ભાવ
દિલ્હી- પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
મુંબઈ- પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
કોલકાતા – પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
ચેન્નાઈ – પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
ગુજરાત- પેટ્રોલ રૂ. 96.39 અને ડીઝલ રૂ. 92.15 પ્રતિ લીટર
ગુજરાતના મુખ્ય શહેરોમાં Petrol Diesel ના ભાવ
અમદાવાદ- પેટ્રોલ રૂ. 97.49 અને ડીઝલ રૂ. 92.23 પ્રતિ લીટર
ભાવનગર- પેટ્રોલ રૂ. 98.48 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
રાજકોટ- પેટ્રોલ રૂ. 96.19 અને ડીઝલ રૂ. 91.95 પ્રતિ લીટર
સુરત- પેટ્રોલ રૂ. 96.55 અને ડીઝલ રૂ. 92.32 પ્રતિ લીટર
વડોદરા- પેટ્રોલ રૂ. 96.21 અને ડીઝલ રૂ. 91.96 પ્રતિ લીટર
જાણો ક્યાં છે સૌથી મોંઘુ પેટ્રોલ-ડીઝલ
રાજસ્થાનના ગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 113.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે હનુમાનગઢ જિલ્લામાં પેટ્રોલ 112.54 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.39 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
જાણો ક્યાં છે સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ
પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ વેચાઈ રહ્યું છે. જ્યાં પેટ્રોલની કિંમત 84.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 79.74 રૂપિયા પ્રતિ લીટર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.