સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…
Trishul News Gujarati News શું આ વખતે ગુજરાતીઓ માણી શકશે ગરબાની રમઝટ? રૂપાણી સરકારે નવરાત્રીને લઈને લીધો મહત્વપૂર્ણ નિર્ણયગુજરાત
ગુજરાતીઓ થઇ જાવ તૈયાર- લો પ્રેશર સક્રિય થતા આવનાર ત્રણ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં થશે જળબંબાકાર
ગુજરાત રાજ્યમાં મેઘો ગાંડોતુર થયો છે ત્યારે ફરી એક વખત ગુજરાતમાં 3 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં…
Trishul News Gujarati News ગુજરાતીઓ થઇ જાવ તૈયાર- લો પ્રેશર સક્રિય થતા આવનાર ત્રણ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં થશે જળબંબાકારદીકરીને કરંટ લગતા માતા પણ બચાવવા દોડી, પરંતુ મોત બનીને આવેલી વીજળીએ બંનેના ભોગ લીધા
બનાસકાંઠા(ગુજરાત): તાજેતરમાં બનાસકાંઠાના બાપલા ગામે વીજ કરંટ લાગતા માતા-પુત્રીના મોત નીપજ્યું હોવાની રુવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, કપડાં…
Trishul News Gujarati News દીકરીને કરંટ લગતા માતા પણ બચાવવા દોડી, પરંતુ મોત બનીને આવેલી વીજળીએ બંનેના ભોગ લીધાસુરતમાં માતાની સામે જ ૯ વર્ષની બાળકીને કુતરાએ બાચકા ભરી લોહીલુહાણ કરી
સુરત(ગુજરાત): હાલમાં સુરતમાંથી એક ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાંડેસરામાં પાણીની ટાંકી પાસે રાહદારી માસુમ વિદ્યાર્થીની પર માતાની નજર સામે કુતરાએ એટેક કરતાં ભાગદોડ…
Trishul News Gujarati News સુરતમાં માતાની સામે જ ૯ વર્ષની બાળકીને કુતરાએ બાચકા ભરી લોહીલુહાણ કરીકડીથી અમદાવાદ દારૂ ભરીને જતી કાર ઝડપાઈ, પોલીસને જોતા જ બુટલેગરોએ કર્યું એવું કે…
કડી(ગુજરાત): આજકાલ રાજ્યમાં પોલીસ દ્વારા સતત વોચ રાખીને બુટલેગરોને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવી રહ્યા છે. બુટલેગરો દારૂને રાજ્યમાં લાવવા માટે અવનવા કીમીયાઓ અપનાવતા…
Trishul News Gujarati News કડીથી અમદાવાદ દારૂ ભરીને જતી કાર ઝડપાઈ, પોલીસને જોતા જ બુટલેગરોએ કર્યું એવું કે…નદીમાંથી GRD જવાનનો મૃતદેહ મળી આવતા રહસ્યમય મોતનાં ઘેરામાં ઘેરાઈ પોલીસ
સમગ્ર દેશમાં આપઘાત તથા હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. રાજ્યના વડોદરા જિલ્લામાંથી એક સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ડભોઇ તાલુકાના તીર્થસ્થાન ચાંદોદ…
Trishul News Gujarati News નદીમાંથી GRD જવાનનો મૃતદેહ મળી આવતા રહસ્યમય મોતનાં ઘેરામાં ઘેરાઈ પોલીસસુરતની આ દીકરીએ બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવારને મા અમૃતમ કાર્ડમાં સમાવવા સ્વહસ્તે લખ્યો પત્ર
બાળકોના લોહી તરસ્યા રોગ તરીકે કુખ્યાત બનેલા થેલેસેમિયાના દર્દીઓ માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નામની સારવાર આશાનું કિરણ બની છે. આ સારવાર ખર્ચ સાથે જ જોખમી હોવાથી…
Trishul News Gujarati News સુરતની આ દીકરીએ બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવારને મા અમૃતમ કાર્ડમાં સમાવવા સ્વહસ્તે લખ્યો પત્રરખડતા ઢોરે ઘરમાં ઘુસી બાળકનું ઘોડિયું શિંગડામાં ખેંચી લઇ ભાગ્યું- જુઓ CCTV
જામનગર(ગુજરાત): ગુજરાતમાં હજુ પણ રખડતા ઢોરોનો આતંક યથાવત છે. સરકારનો કોઈ અંકુશ શહેરના રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસતા, ગંદકી ફેલાવતા અને નાગરિકો પર હુમલો કરતા…
Trishul News Gujarati News રખડતા ઢોરે ઘરમાં ઘુસી બાળકનું ઘોડિયું શિંગડામાં ખેંચી લઇ ભાગ્યું- જુઓ CCTVફરીએકવાર અહિયાં સ્પાની આડમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું- એકસાથે આટલી છોકરીઓ એવી હાલતમાં હતી કે…
બનાસકાંઠા(ગુજરાત): આજકાલ પોલીસ દ્વારા રેડ પાડીને ઘણા કૂટણખાના પકડી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પણ સ્પાની આડમાં ઠેર-ઠેર હવે દેહવેપારની પ્રવૃત્તિઓ…
Trishul News Gujarati News ફરીએકવાર અહિયાં સ્પાની આડમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું- એકસાથે આટલી છોકરીઓ એવી હાલતમાં હતી કે…કોઝવે પસાર કરતા યુવક તણાયો, કલાકોની શોધખોળ બાદ મળ્યો મૃતદેહ- જુઓ મોતનો LIVE વિડીયો
ભાવનગર(ગુજરાત): ગતરાત્રિથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ભાવનગર જિલ્લામાં નદી નાળાઓ છલકાઈ ગયા છે. તેવામાં પાલિતાણા તાલુકાના આંકોલાળી પાસે કોઝવે પરથી પસાર થતા એક યુવકનું…
Trishul News Gujarati News કોઝવે પસાર કરતા યુવક તણાયો, કલાકોની શોધખોળ બાદ મળ્યો મૃતદેહ- જુઓ મોતનો LIVE વિડીયોજાહેર થયું ગુજરાતનું નવું શૈક્ષણિક કેલેન્ડર- આ તારીખથી શરુ થશે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા
દેશમાં જેમ જેમ કોરોનાના કેસો ઘટી રહ્યા છે, તેમ તેમ સરકાર દ્વારા કોરોનાના પ્રતિબંધોને હળવા કરવામાં આવી રહ્યા છે. ધીમે ધીમે શાળા કોલેજો પણ કોરોનાના…
Trishul News Gujarati News જાહેર થયું ગુજરાતનું નવું શૈક્ષણિક કેલેન્ડર- આ તારીખથી શરુ થશે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનદીમાંથી નવયુવાનનો મૃતદેહ મળી આવતા ‘હત્યા કે આત્મહત્યા’નાં રહસ્યમાં ઘેરાઈ રાજકોટ પોલીસ
આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં આપઘાતની આવી જ અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના રાજકોટ શહેરમાં આજે…
Trishul News Gujarati News નદીમાંથી નવયુવાનનો મૃતદેહ મળી આવતા ‘હત્યા કે આત્મહત્યા’નાં રહસ્યમાં ઘેરાઈ રાજકોટ પોલીસ