ગુજરાત(Gujarat): ગુલાબ વાવાઝોડા(Gulab storm)ને કારણે ગુજરાત પર તેની અત્યંત ભારે અસર થવાની શરુ થઇ ગઈ છે. આગામી 29 તારીખ અને 30 તારીખના રોજ રાજ્યમાં ભારેથી અતિભારે…
Trishul News Gujarati સાચવજો ગુજરાતીઓ: રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની અસર શરુ, ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું નીપજ્યું મોતઅતિભારે વરસાદ
સેકંડો લોકોની આજીવિકા સમાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ એક જ સિઝનમાં 24મી વખત ઓવરફલો થવાને આરે
ગુજરાત: ગુજરાત (Gujarat) માં આવેલ રાજકોટ (Rajkot), જેતપુર (Jetpur), ગોંડલ (Gondal) ને પીવાનું પાણી પુરુ પાડતા સૌરાષ્ટ્ર (Saurastra) નાં સૌથી મોટા બીજા નંબરનો ભાદર ડેમ…
Trishul News Gujarati સેકંડો લોકોની આજીવિકા સમાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ એક જ સિઝનમાં 24મી વખત ઓવરફલો થવાને આરેમેઘરાજાની તોફાની બેટિંગ- વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના આ વિસ્તારમાં એક જ રાતમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ
સુરત (ગુજરાત): હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી પ્રમાણે સુરત (Surat) તથા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે ત્યારે મોડિરાત્રે વીજળીના…
Trishul News Gujarati મેઘરાજાની તોફાની બેટિંગ- વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના આ વિસ્તારમાં એક જ રાતમાં ખાબક્યો 5 ઈંચ વરસાદભારે વરસાદને કારણે આ જિલ્લામાં તમામ સરકારી અને પ્રાઈવેટ શાળાઓમાં તાત્કાલિક રજાના કલેકટરના આદેશ
હાલ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે. જયારે રાજ્યના દરેક લોકોએ વરસાદની આશા છોડી દીધી હતી ત્યારે મેઘરાજાએ રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ગુજરાતમાં…
Trishul News Gujarati ભારે વરસાદને કારણે આ જિલ્લામાં તમામ સરકારી અને પ્રાઈવેટ શાળાઓમાં તાત્કાલિક રજાના કલેકટરના આદેશમેઘરાજાએ 15 ઇંચ વરસાદ સાથે દક્ષિણ ગુજરાત ઘમરોળ્યું, ઉકાઈ ડેમમાંથી તાત્કાલિક છોડાયું આટલું પાણી
સુરત (ગુજરાત): ગુજરાત (Gujarat) ના શહેર સુરત (Surat) માં સવારથી જ વરસાદી હવામાન વચ્ચે હળવો વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં 17 મિમિ વરસાદ નોંધાઈ…
Trishul News Gujarati મેઘરાજાએ 15 ઇંચ વરસાદ સાથે દક્ષિણ ગુજરાત ઘમરોળ્યું, ઉકાઈ ડેમમાંથી તાત્કાલિક છોડાયું આટલું પાણીજૂનાગઢના વિસાવદરમાં માત્ર ચાર કલાકમાં 15 ઇંચ વરસાદ- સમગ્ર જિલ્લામાં જળબંબાકાર, જુઓ લાઈવ દ્રશ્યો
જુનાગઢ (ગુજરાત): ગત રાત્રિથી જૂનાગઢ (junagdh) જિલ્લાના મોટાભાગના તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે કે, જેમાં 2 ઇંચથી લઇને 14 ઇંચ જેટલો અતિભારે વરસાદ…
Trishul News Gujarati જૂનાગઢના વિસાવદરમાં માત્ર ચાર કલાકમાં 15 ઇંચ વરસાદ- સમગ્ર જિલ્લામાં જળબંબાકાર, જુઓ લાઈવ દ્રશ્યોભાદરવો ભરપૂર: જાણો રાજકોટમાં કેટલા ઇંચ વરસાદ થયો અને ક્યા ડેમ થઈ ગયા ઓવરફ્લો અને કેટલું પાણી છોડાઈ રહ્યું છે
રાજકોટ (ગુજરાત): આજ બપોર સુધીમાં રાજકોટ (Rajkot) માં એકસાથે 11 ઇંચ જેટલો વરસાદ (Rain) ખાબકતા જિલ્લાના મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે ત્યારે…
Trishul News Gujarati ભાદરવો ભરપૂર: જાણો રાજકોટમાં કેટલા ઇંચ વરસાદ થયો અને ક્યા ડેમ થઈ ગયા ઓવરફ્લો અને કેટલું પાણી છોડાઈ રહ્યું છેમેઘરાજાએ વડોદરા ઘમરોળ્યું- જુઓ કયા કેટલો વરસાદ ખાબકયો
વડોદરા (ગુજરાત): વડોદરા (Vadodra) શહેરમાં શનિવારની મોડી રાત્રી (Midnight) થી 2 ઈંચ અતિભારે વરસાદ (Heavy Rain) ખાબકતા શહેરમાં પુન: પાણી ભરાઈ ગયાં હતાં. જેમાંથી કેટલાક…
Trishul News Gujarati મેઘરાજાએ વડોદરા ઘમરોળ્યું- જુઓ કયા કેટલો વરસાદ ખાબકયોહવે તો ખેડૂતો થશે ખુશખુશાલ: આવતીકાલે આ વિસ્તારમાં ખાબકશે ધોધમાર વરસાદ- હવામાન વિભાગે કરી મોટી આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજધાની દિલ્હી અને ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં 29 ઓગષ્ટ એટલે કે રવિવારથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી શુક્રવારના…
Trishul News Gujarati હવે તો ખેડૂતો થશે ખુશખુશાલ: આવતીકાલે આ વિસ્તારમાં ખાબકશે ધોધમાર વરસાદ- હવામાન વિભાગે કરી મોટી આગાહી