વડોદરામાં પિતા અને પુત્રએ ટ્રેન નીચે પડતું મુકીને મોતને વ્હાલું કર્યું- આત્મહત્યાનું કારણ અકબંધ

વડોદરા(Vadodara): શહેરના અલકાપુરી વિસ્તાર(Alkapuri area)માં રહેતા ફેક્ટરીના માલિક અને માલિકના પુત્રએ રેલવે-ટ્રેક(Railway-track) પર પડતું મૂકીને આત્મહત્યા(Suicide) કરી લીધી છે. ટ્રેનની જોરદાર ટક્કર લાગતા બંનેનાં માથાં…

View More વડોદરામાં પિતા અને પુત્રએ ટ્રેન નીચે પડતું મુકીને મોતને વ્હાલું કર્યું- આત્મહત્યાનું કારણ અકબંધ