આંકલાવના મુજકુવા પાસે ટેન્કર અને પીકઅપ વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત- 2ના ઘટનાસ્થળે જ મોત, બે ઘાયલ

Anand Accident: આંકલાવ તાલુકાના મુજકુવા ગામનાં પાટીયા નજીક પુરપાટ ઝડપે પસાર થતા ટેન્કરના ચાલકે, માર્ગ પર સામેથી આવતા પીકઅપ ડાલાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં…

Trishul News Gujarati News આંકલાવના મુજકુવા પાસે ટેન્કર અને પીકઅપ વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત- 2ના ઘટનાસ્થળે જ મોત, બે ઘાયલ