સુરતના મોટા વરાછા આઇસોલેશન સેન્ટરમાં 70 વર્ષીય લાભુબેન સાવલિયા નામના દાદી સાજા થતા પરિજનોએ દર્દી, તેના સંબંધી અને સ્વયંસેવકોને લાડુ ખવડાવીને મોં મીઠા કરાવ્યા હતા.…
Trishul News Gujarati મોટા વરાછામાં સેવા આઇસોલેશન સેન્ટરમાં કોરોના દર્દીઓને રજા આપતી વખતે કરાય છે આ ખાસ રસમ- જેનાથી વધે છે આત્મવિશ્વાસ