Liquor came out from hand pump instead of water: તમે ઘણીવાર હેન્ડપંપમાંથી પાણી નીકળતું જોયું હશે, પરંતુ ઝાંસીમાં અચાનક હેન્ડપંપમાંથી કાચો દારૂ નીકળવા લાગ્યો. આ…
Trishul News Gujarati હેન્ડપંપમાંથી પાણીને બદલે નીકળવા લાગ્યો દારૂ, નજારો જોઈને પોલીસ રહી ગઈ દંગ- જાણો શું છે સમગ્ર મામલો