Chhattisgarh Accident: છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં સોમવારે એક માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 10 થી 12 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.…
Trishul News Gujarati હાઈવે પર લાશોનો ઢગલો: પિકઅપ 20 ફૂટ ઊંડી ખાઈમાં પડતાં 18 લોકોના કમકમાટી ભર્યા મોત