Vijay Shah accused of embezzling 100 crores in Surat: બંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી દેશ છોડીને વિદેશ ભાગી છુટેલા વિજય માલિયા જેવો બીજો એક કિસ્સો…
Trishul News Gujarati સુરતનો વિજય માલ્યા… 100 કરોડનું ફુલેકુ ફેરવી અમેરિકા રફુચક્કર થઈ ગયું દંપત્તિ- બેંકે પણ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ