પિતાએ હેવાનિયતની તમામ હદો કરી પાર: મસ્તી કરતા પોતાના 8 વર્ષના બાળકને માર મારતા થયું મોત

રાજકોટ શહેરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ-કાલાવડ રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા 8 વર્ષીય પુત્રને તેમના પિતાએ માર મારતા તેમનું મોત નીપજ્યું…

View More પિતાએ હેવાનિયતની તમામ હદો કરી પાર: મસ્તી કરતા પોતાના 8 વર્ષના બાળકને માર મારતા થયું મોત