બ્રિટેનની ચૂંટણીમાં જોવા મળી “કેજરીવાલ મોડલ”ની ઝલક- PM પદના ઉમેદવારે વીજળી બીલને લઈને આપી આ ગેરંટી

બ્રિટન(Britain)માં પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે(Rishi Sunak) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની જેમ એક મોટી જાહેરાત કરી છે. તેણે ઘરના વીજળીના બિલ(Electricity bills)માં લગભગ 200…

Trishul News Gujarati બ્રિટેનની ચૂંટણીમાં જોવા મળી “કેજરીવાલ મોડલ”ની ઝલક- PM પદના ઉમેદવારે વીજળી બીલને લઈને આપી આ ગેરંટી