વડનગર(ગુજરાત): કહેવાય છે કે, ડોકટરો ભગવાનનું રૂપ ન્હોય છે. ડોકટરોએ પોતાની સુજ બુજથી ઘણા લોકોને નવું જીવનદાન આપતા હોય છે. ત્યારે જીવનદાનનો એક આવો જ…
Trishul News Gujarati News 6 મહિનાના અધૂરા માસે જન્મેલી બાળકી માટે ડોકટરો બન્યા ભગવાન સ્વરૂપ- બાળકીનું ઓપરેશન કરી આપ્યું નવજીવનગુજરાત
ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ? પોલીસ કર્મીઓના નામ સાથે આ શહેરમાં જાહેર રસ્તા પર લાગ્યા બેનરો
ગુજરાતના અનેક શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રોહીબિશનની પ્રવૃત્તિ ખુબ જ વધતી જઇ રહી છે. જેના લીધે ત્રસ્ત થયેલી સામાન્ય પબ્લિકમાંથી એક જાગૃત નાગરિકે ગાંધીનગર વિધાનસભાના રસ્તા…
Trishul News Gujarati News ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ? પોલીસ કર્મીઓના નામ સાથે આ શહેરમાં જાહેર રસ્તા પર લાગ્યા બેનરોસુરતમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ લાવી ભેળસેળ કરી બાયો ડીઝલના નામે વેચાણ કરનાર આરોપી ઝડપાયો
સુરત(ગુજરાત): તાજેતરમાં જ પાંડેસરા અને સરથાણામાં કેમિકલ મિશ્રિત બાયોડીઝલનું વેચાણ કરવામાં વોન્ટેડ મનીષ મારવાડીને ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.…
Trishul News Gujarati News સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ લાવી ભેળસેળ કરી બાયો ડીઝલના નામે વેચાણ કરનાર આરોપી ઝડપાયોગુજરાત: નર્સે આરોગ્ય કેન્દ્રમાં જ અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો ગળેફાંસો
રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો ચક્ચારો બનાવ સામે આવ્યો છે. રાજકોટના શિવરાજપુર ગામે સત્યજીતનગરમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્ર-2માં નર્સે આપઘાત…
Trishul News Gujarati News ગુજરાત: નર્સે આરોગ્ય કેન્દ્રમાં જ અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો ગળેફાંસો‘રૂપાણીના બાપનું ગુજરાત છે’ જેવા એલફેલ અપશબ્દ ભાંડનાર યુવક ભાજપમાં જોડાતા કાર્યકરોએ ઉધડો લીધો
આપને સૌને ખબર છે કે, સોશિયલ મીડિયા પર અનેક એવા યુવાનો હોય છે, જે સતત કોઈક ને કોઈક રાજકીય પાર્ટીઓને લઈને એલફેલ શબ્દો ભાંડતા હોય…
Trishul News Gujarati News ‘રૂપાણીના બાપનું ગુજરાત છે’ જેવા એલફેલ અપશબ્દ ભાંડનાર યુવક ભાજપમાં જોડાતા કાર્યકરોએ ઉધડો લીધોમુખ્યમંત્રી રૂપાણીના આ નિર્ણયથી ગુજરાતના દરેક લોકો ઘરેબેઠા કરી શકશે લાખોની કમાણી- જાણો શું છે યોજના
ગુજરાતની જનતાને આગામી સમયમાં મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. જેને કારણે ગુજરાતના લોકો ઘરઆંગણેથી વેપાર શરુ કરી શકશે. ગુજરાતના MSME ઉદ્યોગોને લઈને ઈ-કોમર્સ એક્સપોર્ટના…
Trishul News Gujarati News મુખ્યમંત્રી રૂપાણીના આ નિર્ણયથી ગુજરાતના દરેક લોકો ઘરેબેઠા કરી શકશે લાખોની કમાણી- જાણો શું છે યોજનાસુરતના ઉધનામાં લાલી માતાના મંદિર પાછળ ખુલ્લા પ્લોટમાંથી 6 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
સુરત(ગુજરાત): આજકાલ પોલીસ દ્વારા સતત વોચ રાખીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લાલીમાનગર પાસેના લાલીમાતાના મંદિરના…
Trishul News Gujarati News સુરતના ઉધનામાં લાલી માતાના મંદિર પાછળ ખુલ્લા પ્લોટમાંથી 6 લાખનો વિદેશી દારૂ ઝડપાયોસુરતમાં બારે મેઘ ખાંગા થયા: ફક્ત બે જ કલાકમાં ખાબક્યો અઢી ઇંચ વરસાદ, શહેરના અમુક વિસ્તારો પાણીમાં થયા ગરકાવ
સમગ્ર રાજ્યમાં ચોમાસાની ખુબ સારી એવી શરૂઆત થઈ ચુકી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા man મુકીને વરસી ચુક્યા છે. આવા સમયે હવામાન વિભાગ દ્વારા કરવામાં…
Trishul News Gujarati News સુરતમાં બારે મેઘ ખાંગા થયા: ફક્ત બે જ કલાકમાં ખાબક્યો અઢી ઇંચ વરસાદ, શહેરના અમુક વિસ્તારો પાણીમાં થયા ગરકાવસુરત ફરીએક વખત દુષ્કર્મથી લજવાયું- પાક્કા મિત્રે જ મિત્રની પત્ની સાથે પાર કરી હેવાનિયત અને…
સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલ બળાત્કાર અને છેડતીના બનાવો દરમિયાન ફરીવાર એક એવો જ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં એક મિત્રએ જ મિત્રની પત્ની ઉપર…
Trishul News Gujarati News સુરત ફરીએક વખત દુષ્કર્મથી લજવાયું- પાક્કા મિત્રે જ મિત્રની પત્ની સાથે પાર કરી હેવાનિયત અને…સુરતમાં દારુ ઘુસાડવા માટે બુટલેગરોએ એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસને પણ છુટી ગયો પરસેવો
ગાંધીના ગુજરાતમાં અવારનવાર બુટલેગરો કોઈપણ રીતે રાજ્યમાં દારૂની ઘુસણખોરી કરતા હોય છે ત્યારે આવા જ એક ખુબ મોટા રેકેટનાં પર્દાફાસને લઈ રાજ્યના સુરત શહેરમાંથી સમાચાર…
Trishul News Gujarati News સુરતમાં દારુ ઘુસાડવા માટે બુટલેગરોએ એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસને પણ છુટી ગયો પરસેવોરાજ્યમાં સક્રિય થયું લો-પ્રેશર: આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાત: છેલ્લા બે દિવસથી વરસતા વરસાદને જોઇને ફરીથી ચોમાસું જામશે તેવું લહી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આઠ સપ્ટેમ્બરથી એટલે આવતી કાલથી ગુજરાતમાં…
Trishul News Gujarati News રાજ્યમાં સક્રિય થયું લો-પ્રેશર: આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીધંધુકા-બગોદરા રોડ પર પલટી ખાઈ ગઈ મુસાફરોથી ભરેલી બસ- 35 ઈજાગ્રસ્ત અને 11ની હાલત નાજુક
અમદાવાદ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતો હોય છે. તેવામાં ફરી એકવાર અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર ખડોળ ગામના ચાર રસ્તા પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી…
Trishul News Gujarati News ધંધુકા-બગોદરા રોડ પર પલટી ખાઈ ગઈ મુસાફરોથી ભરેલી બસ- 35 ઈજાગ્રસ્ત અને 11ની હાલત નાજુક