અમદાવાદ(Ahmedabad): ગુજરાતના(Gujarat) અમદાવાદથી(Ahmedabad) નીકળતી જગન્નાથ યાત્રા(Jagannath Yatra) શરૂ થઈ ગઈ છે. શુક્રવારે મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) પહિંદ વિધિથી જગન્નાથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમ પટેલે…
Trishul News Gujarati રથયાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી સાફ કર્યો રોડ, ‘જય રણછોડ, માખણ ચોર’ ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર